આત્મહત્યા પહેલાનો વીડિયો : સાાસુએ મરાવી દીધા તેના બંને પતિ, હવે મારી પત્ની પણ આવું કરવા માંગતી હતી

લગ્ન થઇ ગયા તો પણ લફરાબાજ પત્ની અન્ય મર્દ સાથે ખુબ સુખ માણતી અને પતિ જોઈ ગયો તો…

દેશમાંથી ઘણીવાર આપઘાતની ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર તો એવું બનતુ હોય છે કે, લોકો આર્થિક તંગીને કારણે આવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે.ઘણીવાર લોકો લગ્નજીવનમાં ત્રાસને કારણે પણ આપઘાત કરતા હોય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. આપઘાત પહેલા આ યુવકે વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસુ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

મૃતકના પરિજનોની ફરિયાદને આધારે પોલિસે કેસ દાખલ કર્યો છે અને આ મામલાની તપાાસમાં જોડાઇ છે. આ યુવક 24 વર્ષનો હતો અને તેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. આ યુવકનું નામ ઋષભ છે. ઋષભે આત્મહત્યા પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં તે રડી રહ્યો હતો. તે કહી રહ્યો છે કે તેની પત્નીના અન્ય છોકરાઓ સાથે અવૈદ્ય સંબંધો છે. તે તેને નીચુ બતાવવા માટે આવી હરકત કરતી હતી.

આ કિસ્સો ઉત્તરપ્રદેશના ઔરૈયાનો છે.ઔરૈયામાં ઋષભે તેની પત્નીની પ્રતાડનાથી તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. મૃતકે તેના વીડિયોમાં કહ્યુ કે, તેની સાસુએ બે લગ્ન કર્યા છે અને તેણે પોતાના પતિઓને મરાવી દીધા છે. ઋષભ અનુસાર તેની પત્ની, સાસુ તેને પૈસા માાટે પ્રતાડિત કરતી હતી. જેને કારણે તેના ઉપર લગભગ 7 લાખ રૂપિયાનુ  દેવુ થઇ ગયુ છે. આ વીડિયો એ માટે તેણે બનાવ્યો હતો કારણ કે કોઇ બીજા સાથે આવું ના થાય. ગત સોમવારના રોજ ઋષભે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તેની મોત બાદ તેના ઘરવાળાએ આ મામલે તાત્કાલિક પોલિસને સૂચના આપી.

પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી અને ઋષભના ઘરવાળા સાથે પૂછપરછ કરી. ઋષભના પરિજનોનું કહેવુ છે કે, ઋષભની પત્ની અને તેની સાસુ તેમના દીકરાને પ્રતાડિત કરતા હતા. જેને કારણે તેણે આવું પગલુ ભર્યુ. પરિજનોનો આરોપ છે કે, ફરિયાદ બાદ પણ અત્યાર સુુધી પોલિસે કાર્યવાહી કરી નથી. જોકે, પોલિસે મામલો દાખલ કરી લીધો છે. પોલિસનું કહેવુ છે કે, તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.પરિવારજનોએ પોલિસ સ્ટેશનમાં લાશ રાખી હંગામો પણ કર્યો હતો.

Shah Jina