બ્લેક બોલ્ડ લુકમાં એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ફ્લોન્ટ કર્યો બેબી બંપ, જુઓ તસવીરો

એનિમલ ફિલ્મમાં ગંદા બીભત્સ સીન વાળી ડીમરીએ દેખાડ્યો બેબી બમ્પ, સૌ કોઈ હેરાન – જુઓ તસવીરો નીચે

ગયા વર્ષે એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલમાં તેના નાના રોલથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ ફિલ્મ પછી તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે. એટલું જ નહીં, તૃપ્તિ ડિમરી પાસે ઘણી ફિલ્મો છે. હાલમાં જ તેને કાર્તિક આર્યનની ફિલ્મ ભુલ ભુલૈયા 3 ઓફર કરવામાં આવી હતી. ત્યારે હવે તૃપ્તિ ડિમરી બેડ ન્યુઝ લઈને આવી રહી છે. બેડ ન્યુઝમાં વિકી કૌશલ અને પંજાબી ફિલ્મ એક્ટર-સિંગર એમી વિર્ક પણ છે.

જ્યારથી ફિલ્મ ‘એનિમલ’ની ‘ભાભી 2’ને જોઈ છે ત્યારથી પબ્લિક ગાંડી થઇ છે તૃપ્તિ ડિમરી પાછળ. હવે આ હિરોઈનની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં તૃપ્તિ કેમેરાની સામે પોતાની કાતિલ અદા એવી રીતે દેખાડતી જોવા મળી હતી કે તસવીરો વાયરલ થતાં જ તબાહી મચાવી રહી છે.

આ નવા ફોટામાં અભિનેત્રીએ તેનો ગ્રે કલરનો ઓવરકોટને ખોલીને કેમેરાની સામે એકથી એક ચઢીયાતા પોઝ આપીને ચમકી રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસનું કર્વી ફિગર જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

આ તસ્વીરોથી ફેન્સના દિલ ધડકી ઉઠ્યા છે. અભિનેત્રી તસવીરમાં તેના ગ્રે કલરના કોટને ઓપન કરીને કાઉચ પર સૂઈને કેમેરા સામે પોતાની સુંદરતા બતાવતી જોવા મળી હતી.

એનિમલ ફિલ્મમાં આ હિરોઈનનો રોલ લોકોને ખૂબ પસંદ પડ્યો છે ત્યાં સુધી રશ્મિકા મંદાના પણ તેની સામે ઝાંખી પડી ગઈ છે. ચારે બાજુ ચારે તરફ ડિમરીના નામની બોલબોલા છે. ડિમરીની પર્શનલ લાઈફને લઈને એક ન્યૂઝ આવ્યાં છે.

ડિમરી મોડલમાંથી ઉદ્યોગપતિ બનેલા સેમ નામના યુવાન સાથે રિલેશનશીપમાં હોવાનું સામે આવ્યું છે. બન્નેની એક તસવીર પણ વાયરલ થઈ હતી. ફિલ્મની સુપર સક્સેસ સાથે તૃપ્તિનું કરિયર ઉડાન લઇ ચૂક્યુ છે. એનિમલ ફિલ્મના સિક્વલમાં પણ તૃપ્તિ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

અગાઉ એવી વાતો વહેતી થઇ હતી કે તૃપ્તિ અનુષ્કાના ભાઇ કર્ણેશ શર્માને ડેટ કરી રહી છે. જોકે તેમનું બ્રેકઅપ થયું હતું જે પછી હવે ડિમરીએ નવો યુવક શોધ્યો છે અને તેની સાથે ખાનગીમાં સંબંધ આગળ વધારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

આ હિરોઈને એનિમલમાં આપેલા બીભત્સ દ્રશ્યો વિશે વાત કરી હતી. તૃપ્તિએ કહ્યું હતું કે એનિમલ ફિલ્મના દ્રશ્યો કરવામાં મને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું. જોકે સંદીપ સરે મને હિંમત આપી હતી કે શૂટિંગ દરમિયાન માત્ર 4 લોકો જ હશે. આ સીન દરમિયાન રણબીર વારંવાર પૂછતો હતો કે તું ઠીક છે અને આમ કરીને મેં આખી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તે મારા માટે એક મહાન અનુભવ હતો.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

ફિલ્મ બેડ ન્યૂઝનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ થઇ ગયો છે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. કરણ જોહરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ બેડ ન્યૂઝનો ફર્સ્ટ લૂક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તૃપ્તિ ડિમરી, વિકી કૌશલ અને એમી વિર્કની કોમેડી સ્ટાઈલ જોઈ શકાય છે. બંને કલાકારો તૃપ્તિ ડિમરી સાથે રોમેન્ટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.

ફર્સ્ટ લૂક વીડિયો શેર કરતી વખતે કરણ જોહરે એક ફની કેપ્શન લખ્યુ અને બેડ ન્યુઝની રિલીઝ ડેટ પણ જાહેર કરી. તેણે લખ્યું, ‘સૌથી મનોરંજક હંગામા માટે તૈયાર રહો, સાચી ઘટનાઓથી પ્રેરિત કોમેડી!! બેડ ન્યુઝનો આ ફર્સ્ટ લૂક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તૃપ્તિ ડિમરી, વિકી કૌશલ અને એમી વિર્કના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

તેઓ કોમેન્ટ કરીને પણ ફિલ્મ માટે પોતાનો ઉત્સાહ પણ વ્યક્ત કરી રહ્યા છે. પોસ્ટરમાં તૃપ્તિ તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને વિકી કૌશલના એક્સપ્રેશન્સ પણ આશ્ચર્યજનક છે. જણાવી દઈએ કે ફિલ્મ બેડ ન્યૂઝ આ વર્ષે 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બેડ ન્યૂઝ પહેલા, કરણ જોહરે કોમેડી ફિલ્મ ગુડ ન્યૂઝ બનાવી હતી, જેમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. તૃપ્તિ ડિમરી એનિમલની રિલીઝ બાદથી સતત સમાચારોમાં છે. હવે તે કાર્તિક આર્યન સાથે આશિકી 3માં પણ જોવા મળવાની છે.

Shah Jina