આશ્રમ શોની બોલ્ડ બબીતાએ પેન્ટ પહેર્યા વગરનો વીડિયો કર્યો શેર, લોકોએ કહ્યું “ફેશનના નામ ઉપર કંઈપણ ?”

બાબા સાથે રંગીન રાત ગુજારનાર બબીતાએ પેન્ટ પહેર્યા વગરની દેખાઈ, વીડિયો જોઈને સ્તબ્ધ થઇ જશો

કોરોના વાયરસ અને  લોકડાઉનના કારણે થિયેટર બંધ થયા અને હવે ફિલ્મો ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર રજૂ થઇ સાથે સાથે વેબ સીરીઝનો પણ માહોલ ચાલવા લાગ્યો અને લોકો ઘરમાં બેઠા જ મનોરંજન માણવા લાગ્યા, આ દરમિયાન ઘણી વેબ સિરીઝ ચર્ચામાં આવી અને તેમાં જ એક હતી “આશ્રમ” જેમાં અભિનેતા બોબી દેઓલ બાબાના રૂપમાં જોવા  મળે છે અને તેમની કામલીલાઓના કારણે આ સિરીઝ ખુબ જ ચર્ચામાં રહી.

આ સિરીઝનું વધુ ચર્ચામાં રહેવાનું એક કારણ આ સિરીઝની અભિનેત્રી ત્રિધા ચૌધરી પણ હતી, જેને બોબી દેઓલ સાથે ખુબ જ ઇન્ટીમેન્ટ સીન આપી અને તાપમાન ગરમ કરી દીધું હતું. માત્ર વેબ સિરીઝમાં જ નહિ ત્રિધા સોશિયલ મીડિયામાં પણ પોતાનો કાતિલ અંદાજ બતાવતી રહે છે અને તેની બોલ્ડ તસવીરો તેમજ વીડિયો પોસ્ટ કરે છે.

થોડા સમય પહેલા જ ત્રિધાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ખુબ જ હોટ અવતારમાં જોવા મળી હતી. આ વીડિયોની અંદર ત્રિધાએ પેન્ટ પહેર્યું નહોતું, અને તેના કારણે જ તે ખુબ જ ચર્ચામાં પણ આવી ગઈ હતી. ત્રિધાના આ વીડિયોને ચાહકોએ ખુબ જ પસંદ કર્યો હતો તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

વીડિયોની અંદર જોવા મળ્યું હતું કે ત્રિધાએ માત્ર કોટ પજ પહેર્યો છે, નીચે કંઈજ નથી પહેર્યું. ખુલ્લા વાળ અને મેકઅપ સાથે અભિનેત્રી ખુબ જ કાતિલ પોઝ પણ આપી રહી હતી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો લોકોએ જોયો છે. ઘણા યુઝર્સ તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ઘણા યુઝર્સ તેના આ લુકની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સને ટ્રોલ કરવાનો પણ મોકો મળી ગયો. તેમને કહ્યું કે, “ફેશનન નામ ઉપર કંઈપણ બતાવવાનું.” તો ઘણા તેના આ લુકને જોઈને જણાવે છે કે, “ત્રિધાનો આ અવતાર હોશ ઉડાવી દે તેવો છે.”

Niraj Patel