BIG NEWS: સરકારી પેનલે વ્યક્ત કરી કોરોનાની ત્રીજી લહેરની આશંકા, જાણો કયારે આવશે ત્રીજી લહેર

જુલાઇ સુધી ખત્મ થઇ જશે કોરોનાની બીજી લહેર, પણ આ મહિને ત્રીજી લહેર, જાણો સરકારી પેનલે શું શું કહ્યું

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જુલાઇ સુધી ખત્મ થવાની સંભાવના છે. ત્યાં જ આગળના 6-8 મહિનામાં સંક્રમણની ત્રીજી લહેર આવવાની પણ આશંકા છે. આ અનુમાન ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલયના વિજ્ઞાન અને પ્રૌઘૌગિકી વિભાગ દ્વારાા સ્થાપિત વૈજ્ઞાનિકોના ત્રણ સભ્યોની પેનલે લગાવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ મોડલ અનુસાર તમિલનાડુમાં 29 અને 31 મે વચ્ચે અને પાંડુચેરી 19-20 મેએ નવા મામલાના પીક જોવા મળશે. રિપોર્ટ અનુસાર, પૂર્વી અને ઉત્તરપૂર્વી ભારતમાં અત્યારે પીક દેખાવવાનો જારી છે. અસમમાં 20-21 મે, મેઘાલયમાં 30 મે અને ત્રિપુરામાં 26-27 મેએ પીક દેખાઇ શકે છે. ત્યાં જ ઉત્તરમાં હિમાાચલ અને પંજાબમાં અત્યારે મામલા વધી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં 24 મે અને પંજાબમાં 22મે એ પીક આવી શકે છે.

આ મોડલના અનુમાનોની માનીએ તો ભારતમાં 6-8 મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને આના પ્રભાવને ઓછો કરી શકાય છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યુ, આ સ્થાનીય સ્તર પર ફેલાશે અને વધઆરો લોકો તેનાથી પ્રભાવિત નહિ થાય કારણ કે ત્યાં સુધી તેમને વેક્સિન લાગી ચૂકી હશે. ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર આવી શકે છે.

Shah Jina