જૂની યાદો તાજી કરી લો ! 90s ની આ વસ્તુ હવે આપણને ખાલી આપણી યાદોમાં મળશે

પાન પસંદ ખાઇને લાગતુ હતુ, વાહ આપણે મોટા થઇ ગયા, પાન ખાઇ લીધુુ ! આ 22 વસ્તુઓ જોઈને બાળપણ યાદ આવી જશે

વિચારો કે, તમે દિવસભર ઓફિસ કે લેપટોપ પર ખટપટ-ખટપટ કરી રહ્યા છે. જેટલું કામ કરી રહ્યા છો એટલું જ બોસ આપી રહ્યા છે અને ડેડલાઇન પણ ટાઇટ છે. સાંજના 5 વાગ્યે તમે આકસ્મિક રીતે ચા પીવા માટે ઉઠો છો, જ્યારે તમે પાછા આવો છો ત્યારે કોઈએ તમારા ડેસ્ક પરનું સિગરેટનું બોક્સ હટાવી એક ફેન્ટમ સિગરેટનું બોક્સ મૂકી દીધુ હોય ! વિચારીને સારુ લાગ્યુ ને ? હવે વિચારોમાંથી બહાર આવીને વાસ્તવિકતા સામે રૂબરૂ થાવ અને હકીકત એ છે કે હવે માત્ર ગલીના ખૂણે આવેલી દુકાનમાં સિગારેટનો ડબ્બો મળે છે, ફેન્ટમ નહીં. બાળપણમાં આવી ઘણી ટોફી, રમકડાં વગેરે મળતા હતા, જે એક ક્ષણમાં ખુશ કરી દેવાની તાકાત ધરાવતા હતા, પરંતુ હવે તે મળતા નથી. આજે એ જ યાદોને આપણે તાજી કરીશું.

1.પાંચન આમલા

2.કિશાન સ્કવોશ

3.મીલો

4.ફટાફટ

5.હાજમોલા કેન્ડી

6.કેમીલા ફ્લોરા પેન્સિલ

7.ચટમોલા

8.જેલી કપ

9.ચાપટ

10.હાર્ટબીટ

11.આમ પાચક

12.પીમ પોમ

13.ગુરુ ચેલા

14.ઇમલી કેન્ડી

15.ચોકી

16.બિગ બબુલ

17.બુમર

18.મહા લેક્ટો

19.સેન્ટર શોક

20.ચીટોસ

21.પાન પસંદ

22. ફેન્ટમ

Shah Jina