બેશરમીની તમામ હદ પાર, બ્લેક એન્ડ વ્હાઇટ ડીપનેક કોર્સેટ ટોપમાં તમન્ના ભાટિયાની ક્લીવેજ દેખાતા હોબાળો મચ્યો, જુઓ તસવીરો
સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનાર અભિનેત્રી તમન્ના ભાટિયા દરરોજ સમાચારોમાં રહે છે. તમન્ના ભાટિયા તેના અભિનયની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. તમન્ના ભાટિયાના ફોટા અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને ચાહકોને દિવાના બનાવે છે.ત્યારે તાજેતરમાં તમન્ના ભાટિયાનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીનો છે.

આ વીડિયો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીમાં તમન્ના ભાટિયાએ રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો. બ્લેક એન્ડ વ્હાઇટ કોર્સેટ ટોપ અને સ્કર્ટમાં અભિનેત્રીને જોઈને બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી. વાસ્તવમાં આ વીડિયો સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીનો છે જેમાં તમન્ના એ પણ હાજરી આપી હતી, જ્યાં તેનો નવો લુક જોવા મળ્યો હતો.

એક તરફ એનિમલ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પાર્ટીમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. જ્યારે તમન્ના પોતાના લુકથી લાઈમલાઈટ ચોરી કરતી જોવા મળી હતી. અભિનેત્રી સ્ટાઇલિશ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી. આ પાર્ટી માટે તમન્નાએ ડીપ નેક ડ્રેસ પસંદ કર્યો હતો, આ લુક સાથે, અભિનેત્રીએ મોતીથી બનેલી એક નાની બેગ કેરી કરી છે.

જણાવી દઇએ કે, આ દિવસોમાં તમન્ના ભાટિયા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બંનેને લઇને ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 થોડા સમય પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. લોકોને આ હોરર કોમેડી ફિલ્મ ખૂબ પસંદ આવી અને આ ફિલ્મનું ગીત ‘આજ કી રાત’ સોશિયલ મીડિયા પર ઘણુ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

આ ગીતમાં તમન્ના ભાટિયાના ડાન્સ મૂવ્સ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા અને ઘણા લોકોએ તેના પર રીલ્સ પણ બનાવી હતી. આ ઉપરાંત તે તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. તમન્ના અને વિજય વર્મા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર પોતાની બોન્ડિંગ અને કેમિસ્ટ્રીથી ફેન્સનું દિલ જીતતા હોય છે. બંનેને ઘણા પ્રસંગોએ સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.
View this post on Instagram