હર્ષ સંઘવીથી લઈને કિર્તિદાન ગઢવી, કાજલ ઓઝા..મલ્હાર ઠાકર અને પૂજા જોશીના રિસેપ્શનમાં કોણ-કોણ હાજર રહ્યું ? જુઓ વીડિયો

મલ્હાર ઠાકર-પૂજા જોશીના લગ્ન સમારોહમાં ઊમટ્યો ગુજરાતી ફિલ્મ જગત | ભવ્ય રિસેપ્શન સમારોહ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશીના લગ્ન રિસેપ્શનમાં ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજોનો…