આવું તો ના હોય! શેખ હસીનાની લૂંટી સાડી, શાવર-ઝાડુ અને વોશ બેસિન સુધી બધુ લઇ ગયા, પ્રદર્શનકારીઓએ PM આવાસમાં મચાવી લૂંટ
શેખ હસીનાની લૂંટી સાડી, શાવર-ઝાડુ અને વોશ બેસિન સુધી બધુ લઇ ગયા… બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ શેખ હસીનાએ તાત્કાલિક દેશ છોડી દીધો હતો. આ…