ટ્રેન પકડવાના ચક્કરમાં દાવ પર લગાવી દીધો નવજાત બાળકનો જીવ, ચાલતી ટ્રેનમાં કરી એવી હરકત કે વીડિયો થઇ ગયો વાયરલ
ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતાની સાથે જ લોકો ટ્રેનમાં ચડવા માટે ધક્કા મુક્કી સહિત જી-જાન લગાવી દે છે, પરંતુ ઘણી વખત પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ન હોય…