પપ્પાના ઓફિસ પહોંચી દીકરાએ આપ્યુ UPSC રિઝલ્ટનું સરપ્રાઇઝ, ના રહ્યુ પિતાની ખુશીનું ઠેકાણુ- વીડિયો જોઇ રડી પડ્યા લોકો
UPSC CSE 2023નું પરિણામ જાહેર થઈ ગયું છે, આ પરીક્ષામાં એક હજાર સોળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની…