કપલની નિબ્બા-નિબ્બી વાળી હરકત,મેટ્રોમાં કિસ, હવે બેંગલુરુ મેટ્રોમાં ઇંટીમેટ થતુ જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ
દિલ્લી બાદ હવે બેંગલુરુ મેટ્રોમાં ઇંટીમેટ થતુ જોવા મળ્યુ કપલ, વીડિયો વાયરલ થવા પર પોલિસે કર્યુ રિએક્ટ દિલ્હી મેટ્રોમાં કપલ્સના રોમાન્સના ઘણા…