“છેલ્લો દિવસ”માં ધૂમ મચાવનારી તિકડી લઈને આવી રહી છે “3 એક્કા”, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું ટ્રેલર, જુઓ શું હશે ફિલ્મમાં ખાસ ?

“છેલ્લો દિવસ – પાર્ટ 2 ?” છેલ્લા દિવસની તિકડી હવે જોવા મળશે “3 એક્કા”માં.. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા જ દર્શકો આવ્યા ઉત્સાહમાં, તમે જોયું કે નહીં ? Amitabh Bachchan launched…