બોલ્ડ એક્ટ્રેસ સની લિયોનીએ એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો કે લોકોની પડાપડી થઈ, મજા પડી જશે, જાણો વિગત

બોલિવૂડ હિરોઈન અને એક્સ બીભત્સ ફિલ્મોની એક્ટ્રેસ સની લિયોન આજે બોલિવૂડની જાણીતી સ્ટાર છે. પણ તેનાં જુના કરિઅરની વાત હમેશાં થતી રહે છે. સનીએ તેનાં કરિઅરની શરૂઆત બીભત્સ ઇન્ડસ્ટ્રીથી કરી હતી.

પણ આ લાઇનમાં જતા પહેલાં તેણે ઓછો સંઘર્ષ નહોતો કર્યો. સનીની બાયોપિક વેબ સીરીઝ ‘કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળે છે. એક સમયે તે પૈસા માટે વહેલી સવારે પેપર વેંચવા જતી હતી.

આ વેબસીરિઝ દ્વારા અભિનેત્ર તે શરતનો પણ ખુલાસો થયો હતો જેમાં અભિનેત્રી એક સાથે 6 બીભત્સ ફિલ્મો સાઇન કરી હતી. સનીની શરત તે હતી કે તે ફક્ત તેનાં બોયફ્રેન્ડ મેટ એરિક્સન સાથે બીભત્સ સીન શૂટ કરશે.

સનીએ આ કોન્ટ્રાક્ટ વર્ષ 2007માં સાઇન કર્યો હતો. પછી જ્યાં સુધી બંને સાથે હતાં સનીએ તેની સાથે જ બીભત્સ સીન કરી. જણાવી દઇએ કે, 19 વર્ષની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યાં. શરૂઆથમાં તે ફક્ત યુવતીઓ સાથે જ કામ કરતી હતી.

એક સમયે બીભત્સ સ્ટાર સની લિયોની (Sunny Leone) પોતાના બોલ્ડનેસ ફિગર માટે આખી દુનિયામાં ફેમસ છે. ઘણા વર્ષોથી બૉલીવૂડમાં કામ કરવાથી દૂર રહ્યા બાદ સની હવે એક પગલું ભર્યું છે. તાજેતરતમાં સનીએ UPના નોઇડામાં પોતાનું એક રેસ્ટોરા ખોલી છે.

સનીને આ રેસ્ટોરન્ટની ઘણી બધી તસવીરો શૅર કરી છે જેમાં સનીએ ઓપન કરેલા આ રેસ્ટોરાની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. સની લીઓનીએ સોશિયલ મીડિયા પર તેના નવા શરૂ કરવામાં આવેલા રેસ્ટોરન્ટ ‘ચિકાલોકા’ (Chika Loca)ને અંગે એક પોસ્ટ કરી હતી.

આ રેસ્ટોરન્ટ યુપીના નોઇડામાં શરૂ કરવામાં આવ્યું છે. સની લીઓનીએ તેના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર રેસ્ટોરાં ઓપનિંગનો એક વિડીયો શૅર કર્યો છે. તેમ જ આ ‘ચિકાલોકા નોઇડા’ નામથી એક એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પર બનાવવામાં આવ્યું છે.

જેમાં રેસ્ટોરાં અને ત્યાંની દરેક બાબતોની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ રેસ્ટોરાંને લઈને સનીએ કરેલી પોસ્ટમાં તે પિઝાનો બેઝ તૈયાર કરી રહી છે. આ દરમિયાન તેણે ‘ચિકાલોકા’ નામની બ્રેડિંગ વાળું અપ્રોન પણ પહેર્યું છે.

વીડિયોમાં સની ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ દરમિયાન સનીએ કહ્યું હતું કે તે ‘ચિકાલોકા’માં બનેલી વિવિધ ડિશથી દુનિયા અને લોકોનું દિલ જીતવા માગે છે.

સનીની રેસ્ટોરન્ટના સુંદર ફોટાઓ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ બધી નવી તસ્વીરોમાં હોટ અભિનેત્રી સની લિયોની પિઝ્ઝા બનાવતી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. સાથે જ તેણે પોતાની વિશ પણ જણાવી અને કહ્યું કે, દુનિયા જીતવા માટે.

YC