ત્રીજીવાર છૂટાછેડા લઇ રહી છે આ ફેમસ અભિનેત્રી, ત્રીજા પતિનો અંદરનો ગુપ્ત મામલો ખોલી દીધો- જુઓ

પતિનું વજન વધુ હોવાને લીધે રાત્રે બેડ પર શરીર સુખ….એવું કારણ આપ્યું કે મગજ ફરી જશે- જાણો

ફિલ્મ સ્ટાર્સનું જીવન પડદા પર ગમે તેવુ નજર આવે પરંતુ તેમને પર્સનલ લાઇફમાં ઉતાર ચઢાવમાંથી પસાર થવુ પડે છે. કોઇ પણ માણસ હોય તેમના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. મશહૂર બાંગ્લા અભિનેત્રી શ્રાબંતી ચેટર્જી વર્કફ્રંટ ઉપરાંત તેના પર્સનલ જીવનને લઇને ખૂબ ચર્ચામાં બની રહેતી હોય છે.

મીડિયા ખબરો અનુસાર શ્રાબંતી તેના લગ્ન ખત્મ કરવા જઇ રહી છે. શ્રાબંતીના આ ત્રીજા લગ્ન છે અને હવે તે આને પણ તોડી રહી છે. શ્રાબંતીએ કોર્ટમાં તેના પતિ રોશન સિંહ સાથે તલાકની અરજી કરી છે. શ્રાબંતી બાંગ્લા ફિલ્મોની એક મશહૂર અભિનેત્રીઓમાંની એક છે.

34 વર્ષિય શ્રાબંતીએ વર્ષ 1997માં બંગાળી ફિલ્મ “માયાર બંધોન”થી ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે એક બાદ એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ. તે છેલ્લીવાર ફિલ્મ “લોકડાઉન”માં નજર આવી હતી.

શ્રાબંતી અત્યાર સુધી 3 વાર લગ્ન કરી ચૂકી છે. તેના પહેલા લગ્ન બાંગ્લા ફિલ્મમેકર રાજીવ કુમાર બિસ્વાસ સાથે વર્ષ 2003માં થયા હતા. વર્ષ 2016માં તે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. તે બાદ તેણે મોડલ કૃષ્ણ વ્રજ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર એક વર્ષ જ ચાલ્યા અને વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઇ ગયા. તે બાદ 19 એપ્રિલ 2019ના રોજ શ્રાબંતીએ રોશન સિંહ સાથે લગ્ન કર્યા હતા.

મીડિયા રીપોર્ટ અનુસાર હવે શ્રાબંતી તેના ત્રીજા લગ્ન પણ તોડી રહી છે. 16 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રીએ કોર્ટમાં રોશન સિંહ સાથે તલાકની અરજી આપી છે. આવી રીતે શ્રાબંતી ત્રીજીવાર છૂટાછેડા લેવા જઇ રહી છે. રોશન સિંહે એક બાંગ્લા પોર્ટલ સાથે વાત કરતા કહ્યુ કે,

શ્રાબંતીના ઘણા મિત્રો સાથે સંપર્ક છે. રોશને કહ્યુ કે,તેને ખબર પડી છે કે તે લોકો વચ્ચે રોશનની બુરાઇ કરે છે અને કહે છે કે રોશન ઘણા વજનમાં મોટા છે આ માટે તે સંબંધ બાંધી શકતા નથી. રોશને કહ્યુ કે, તેને જેની પાસેથી આ વાતોની જાણ થઇ તે ખૂબ જ વિશ્વાસુ છે.

રોશન સિંહે દાવો કર્યો છે કે, શ્રાબંતી લોકો વચ્ચે રહી એ કહી રહી છે કે રોશને તેની પાસેથી 1 કરોડ રૂપિયા લીધા છે. રોશને કહ્યુ કે, શ્રાબંતી તેની એક્સ ગર્લફ્રેન્ડને ફોન કરી તેની ફરિયાદ કરે છે. શ્રાબંતીએ આ વર્ષે BJP જોઇન કરી હતી.

શ્રાબંતી એક દીકરાની માતા છે. તેના દીકરાનું નામ અભિમન્યુ ચેટર્જી છે. શ્રાબંતી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે. શ્રાબંતી ચેટર્જી એક સુંદર અભિનેત્રીની સાથે સાથે એક ખુબ જ શાનદાર ડાન્સર પણ છે.

તે અત્યાર સુધીમાં 15 જેટલી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. શ્રાબંતી ચેટર્જી એક વેબ સિરીઝ “દુજોને”માં પણ કામ કર્યું હતું, જે આ વર્ષે જ રિલીઝ થવાની છે. શ્રાબંતી ચેટર્જી પેહલા લગ્ન કરવાનો નિર્ણય માત્ર 16 વર્ષની ઉંમરમાં લીધો હતો, અને અત્યાર સુધી તે ત્રણ લગ્ન કરી ચુકી છે.

બોલીવુડના મોટા મોટા સેલિબ્રિટીઓ જીવન ફિલ્મી પડદા પર ભલે ગમે તેટલું અલગ દેખાય, પરંતુ તેમના અંગત જીવનમાં પણ તેમને સામાન્ય રીતે કોઈપણ માણસની લાઈફમાં આવતા તમામ ઉતાર -ચઢાવમાંથી પસાર થાય છે. વર્ક ફ્રન્ટ સિવાય, પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રાવંતી ચેટર્જી પણ તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ સમાચારો અનુસાર, શ્રાવંતી ચેટર્જી છૂટાછેડા લેવા જઇ રહી છે.

શ્રાબંતી ચેટર્જી હવે ત્રીજીવાર પણ છૂટાછેડા લેવા માટે જઈ રહી છે જેના કારણે પણ તે ચર્ચાનો વિષય બની છે. તે બાંગ્લા ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. 34 વર્ષની શ્રાબંતી 1997માં બંગાળી ફિલ્મ “માયાર બંધોન” થી ડેબ્યુ કર્યું હતું. જેના બાદ તેને એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

શ્રાબંતી છેલ્લે ફિલ્મ “લોકડાઉન”માં નજર આવી હતી. શ્રાબંતી આ વર્ષે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. જેના બાદ શ્રાબંતીએ બીજેપીની ટિકિટ ઉપર બેહાલા પશ્ચિમ સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. આ ચૂંટણીમાં શ્રાબંતી તૃણમૂલ કોંગ્રેસ નેતા પાર્થ ચેટર્જી સામે હારી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Srabanti ❤️ (@srabanti.smile)

Shah Jina