મોલમાં ચાલતો હતો જીસ્મનો ધંધો, એવી સ્થિતિમાં ઝડપાઈ 5 યુવતી 3 યુવક ઝડપાયા કે પોલીસના હોંશ ઉડ્યા
દેશભરમાં સ્પાની આડમાં ગોરખધંધાઓ ચાલતા હોય છે. થોડા સમય પહેલા સુરતની અંદરથી સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયનો પર્દાફાશ થયો હતો. ત્યારે હવે આવા બીજા એક સ્પાની અંદર ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં સ્પાની અંદરનો નજારો જોઈને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. ડીસીપી વીરેન્દ્ર સિંહના નૈતૃત્વમાં પોલીસ દ્વારા હરિયાણાના સોનીપત શહેરમાં આવેલા ટીડીઆઈ મોલમાં સ્થિત એક સ્પા સેન્ટર ઉપર છાપામારી કરી હતી.
આ દરમિયાન પોલીસને અનૈતિક કૃત્ય કરવાના આરોપમાં પાંચ યુવતીઓ અને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. યુવતીઓ દિલ્હીની રહેવાસી હતી. તો યુવક સોનીપત અને દિલ્હીના હતા.
દિલ્હી ક્ષેત્રથી થોડે દૂર આવેલા કુંડલીમાં અધિકારીઓને એક સ્પા સેન્ટરમાં અનૈતિક કાર્ય થવાની સૂચના મળી હતી. પોલીસે ત્યાં છાપામારી કરી અને પાંચ યુવતીઓ અને ત્રણ યુવકોની ધરપકડ કરી. યુવકોની ઓળખ દિલ્હી નિવાસી પંકજ, સોનીપત નિવાસી હન્ની અને દીપકના રૂપમાં કરવામાં આવી છે.
યુવક અને યુવતીઓને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા. જ્યાંથી તેમને જમાનત મળી ગઈ. આ મામલામાં સ્પા સેન્ટર સંચાલક અંકિત નામનો યુવક ફરાર છે.
તો સાંજે અચાનક થયેલી આ કાર્યવાહીમાં ટીડીઆઈ મોલમાં ભાગદોડ મચી ગઈ હતી. સેન્ટરમાં તપાસ દરમિયાન પોલીસને આપત્તીજનક વસ્તુઓ પણ મળી આવી છે.