સોશિયલ મીડિયા લાઇફ અને રીઅલ લાઇફની આ 12 તસવીરો જોઈને થઇ જશો આશ્ચર્યચકિત…

સોશિયલ મીડિયા લાઇફ અને રીઅલ લાઇફના આ 12 તસવીર જોઈને મગજ ખુલી જશે

દરેક વસ્તુમાં તેના ફાયદા અને ગેરફાયદા છે. તે જ રીતે, સોશિયલ મીડિયા પણ છે. જો સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોને રોજગાર મળ્યો છે, તો ઘણા લોકોની છેતરપિંડી પણ કરવામાં આવી છે. એટલે કે ઘણી વખત સોશ્યલ મીડિયા પર લોકો તેમના જીવનને વાસ્તવિક જીવનથી ખૂબ અલગ બતાવે છે.

જ્યારે વાસ્તવિકતા બહાર આવે છે, તો તે જોઇને ચક્કર આવવા લાગે છે.
અમારા કહેવા પર કદાચ કેટલાક લોકો માનશે નહીં. તેથી જ અમે કેટલીક કપટપૂર્ણ તસવીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે પણ વિચારવા માંડશો કે આ શું છે યાર.

1. સત્ય તમારી સામે છે.

2. જોયુને કેટલો મોટો ઝોલ છે

3. ખતરનાક છે યાર.

4. શું કુશળતા છે.

5. હાહાહાહા ….

 

View this post on Instagram

 

A post shared by GERALDINE WEST (@geraldinewest_)

6. ઇન્સ્ટાગ્રામની સ્ટોરી અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત.

7. ટેલેન્ટ જુઓ ભાઈનું.

 

View this post on Instagram

 

A post shared by Lisa Layton (@mommyoftwins32)

8. આવું કોણ કરે યાર.

9. આમતો તસવીર સારી છે.

10. આ છે સોશ્યલ મીડિયા લાઇફ.

11. સોશિયલ મીડિયા પર તસવીર જોઈને કોઈને દિલ ના આપી દેતા.

12. હાય રામ… કેટલી મોટી ચીટીંગ

Patel Meet