પોતાની નજીક શિકાર જોઈને બુલેટની ઝડપે ત્રાટક્યો સાપ, આંખના પલકારે જ ઉંદરને ગળી ગયો, જુઓ વીડિયો

સોશિયલ  મીડિયામાં રોજ સંખ્યાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વાયરલ વીડિયોની અંદર ઘણી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ. ત્યારે લોકો સાપના વીડિયોને પણ ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે  હાલ એવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોના હોશ ઉડાવી દીધા છે.

આ વીડિયોમાં એક સાપ ખૂબ જ ખતરનાક રીતે ઉંદરનો શિકાર કરતો જોવા મળે છે. વિડીયો જોયા પછી તમે હચમચી જશો. વીડિયો ખૂબ જ ચોંકાવનારો છે. આ વીડિયો જોઈને કોઈપણના હોશ ઉડી જશે. વીડિયોમાં શિકાર કરતી વખતે સાપની ઝડપ તમને હચમચાવી દેશે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.

આ જોઈને જ્યાં ઘણા લોકોના હોશ ઉડી ગયા છે ત્યાં મોટાભાગના લોકો દંગ રહી ગયા છે. લોકો વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો તેને લાઈક કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ નેટીઝન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો સાપ ઘરનો હોવાનું જણાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાય ફૂટ લાંબો સાપ આરામ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

આ દરમિયાન એક વ્યક્તિ ઉંદરને પકડીને સાપની નજીક લઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ ઉંદરને સાપની આગળ લટકાવી દીધો છે. જ્યારે સાપ તેની નજીક શિકાર જુએ છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી સક્રિય થઈ જાય છે. આ પછી તે ધીમે ધીમે પોતાના શિકાર તરફ આગળ વધે છે. અંતે તે બુલેટની ઝડપે નીચે ઉતરે છે અને ઉંદરને આંખના પલકારે ગળી જાય છે. ત્યારે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel