લગ્નના સ્ટેજ ઉપર દિયર હતો ભાભી સાથે મજાક કરવાના મૂડમાં પણ ભાભીએ કર્યું એવું કે બધા મોઢું ફાડીને જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

VIDEO: નવી નવેલી ભાભી જોડે મઝા કરવી દેવરને ભારે પડી, બધાની વચ્ચે થવું પડ્યું શરમથી પાણી પાણી!

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, કોઈ લગ્નની અંદર ભાભી દિયરના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળે છે, તો કોઈ લગ્નમાં જીજા અને સાળી વચ્ચેના હસી મજાકને નિહાળવા મળે છે. ઘણા લગ્નમાં મોજડી ચોરીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિયર દ્વારા ભાભીનો મજાક કરવો ભારે પડી ગયો અને દિયરને શરમથી પાણી પાણી થઇ જવું પડ્યું. મોટાભાગે આપણે જોઈએ છીએ કે લગ્ન મંડપમાં જીજાજીની મસ્તી સાળીઓ કરતી હોય છે તો ભાભીની મસ્તી વરરાજા મિત્રો અને ભાઈ એટલે કે કન્યાના દિયર દ્વારા કરવામાં આવે છે.

આવું જ કંઈક આ વીડિયોની અંદર પણ એવું જ કંઈક જોવા મળ્યું, જેમાં દિયર ભાભીની મસ્તી કરવા માટે ભાઈની બાજુમાં બેસી જાય છે. ભાભી પણ ખુબ જ ચાલાક હોય છે, તેનો દિયર તેની ખુરશી ઉપરથી ઊભા ના થતા તે વરરાજાના ખોળામાં જ જઈને બેસી જાય છે, આ નજારો જોઈને જ બધાના મોઢા પણ પહોળા થઇ જાય છે.


સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો દિયર ભાભીના આ મસ્તી ભર્યા અંદાજની પ્રસંશા પણ કરી રહ્યા છે, તો ભાભીની આ હોશિયારી પણ તારીફ કરતા લોકો થાકતા નથી. આ વીડિયોના બેક ગ્રાઉન્ડમાં “હટ જા સામને સે, તેરી ભાભી ખડી હે” સોંગ વાગતું સંભળાઈ રહ્યું છે.

Niraj Patel