બાપ રે! ચાલુ એવોર્ડ ફંક્શનમાં જાણીતી સિંગરના ખભા પરથી ઉતરી ગયો ડ્રેસ અને પછી….

Oops મોમેન્ટનો શિકાર પ્રખ્યાત સિંગર, ન દેખાવાનું બધું ક્લિયર દેખાઈ ગયું- જુઓ વીડિયો

બ્રિટિશ ગાયક ચાર્લી XCX ની એર મોટી ઉપ્સ મોમેન્ટ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. સિંગરે પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેનો ડ્રેસ અચાનક તેના ખભા પરથી ઉતરી જાય છે. વાસ્તવમાં, ચાર્લી બુધવારે ઓસ્ટ્રેલિયન રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (ARIA) મ્યુઝિક એવોર્ડ્સમાં એવોર્ડ પ્રેજન્ટ કરી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની. ચાર્લી તુરંત જ પોતાનો ડ્રેસ સંભાળતા પોતાની જાત પર હસી પડી.

View this post on Instagram

 

A post shared by D Star News USA (@dstarnewsusa)

તે એક વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહ હતો જેમાં ચાર્લી ધ કિડ લારોઈ અને જસ્ટિન બીબર બેસ્ટ પોપ રીલીઝ એવોર્ડ રજૂ કરી રહ્યા હતી. આ એવોર્ડ ફંક્શનનું આયોજન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ફંક્શન માટે ચાર્લીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેનો પટ્ટો અચાનક ખભા પરથી સરકી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Charli XCX (@xccharlixcx)

આવી સ્થિતિમાં ચાર્લીનો આગળનો ભાગ કેમેરામાં રેકોર્ડ થઈ હતો. તેણે પોતાનો ડ્રેસ જેમ તેમ કરીને સંભાળ્યો અને હસી પડી અને પછી હસીને આ ઉપ્સ મોમેન્ટને ફની બનાવી દીધી. ચાર્લીએ આ વીડિયો શેર કરીને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ તેના મિત્રો અને ચાહકો વિજેતાઓ પર નહીં પરંતુ ચાર્લીના ઉપ્સ મોમોન્ટની ક્ષણનો આનંદ માણી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે ‘હું માત્ર વિચારી રહ્યો હતો કે ચાર્લી ભાગ્યે જ સંપૂર્ણ કપડામાં જોવા મળે છે…’ બીજાએ લખ્યું ‘વિજેતાના નામની જાહેરાત કરવા માટેની એક્સાઈટમેન્ટ LOL.’ અન્ય એક યુઝરે લખ્યું ‘ગરીબ ચાર્લી.’ તેનાથી પણ આગળ, તેણીને ચાર્લીઝ ઇન્સ્ટા કોમેન્ટ સેક્શનમાં ઘણી મજાક કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Charli (@charli_xcx)

ચાર્લી આ પહેલા પણ ઉપ્સનો શિકાર બની ચૂકી છે: ચાર્લી સાથે આવી ઘટના પહેલીવાર નથી બની. 2018 માં એરિઝોનામાં આયોજિત ટેલર સ્વિફ્ટ રેપ્યુટેશન ટૂરમાં પર્ફોર્મન્સ દરમિયાન ચાર્લી સાથે આવી જ ઘટના બની હતી. તે સમયે પણ ચાર્લીએ હસીને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મેં બચાવી લીધું છે પરંતુ જો મેં કોઈને ચોંકાવી દીધા હોય તો મને માફ કરો, મારો ખરેખર આ મતલબ નહોતો.

 

View this post on Instagram

 

A post shared by Charli (@charli_xcx)

YC