હવસના ભૂખ્યા જીજાજીએ સાળી પાસે સુખની માંગણી કરી, સાળી એવું બોલી કે જીજાએ સાળીના હાથ પગ બાંધીને….

26 વર્ષની સુંદર સાળીને જોઈને જીજુની હવસ જાગી, કહ્યું ચાલ સુખ માણીએ, સાળીએ ના પડતા જ પગ….

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ચકચારી હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણી હત્યા અંગત અદાવતમાં તો ઘણી પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધમાં કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં અવૈદ્ય સંબંધમાં હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. શિવહરમાં એક જીજાએ તેની જ સાળીની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે.

યુવતીના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા જીજા-સાળીનું અફેર ચાલી રહ્યુ હતું. લગ્ન બાદ સાળી તેના જીજા સાથે સંબંધ રાખવા માંગતી ન હતી, પરંતુ તેના જીજાજી તેને સંબંધ બનાવવા દબાણ કરી રહ્યા હતા. યુવતીએ ના પાડતાં જીજાએ તેની સાળીને બોલાવી હાથ-પગ બાંધી દીધા અને માર માર્યો.

પ્રતિકાત્મક તસવીર

આ ઉપરાંત તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. એટલું જ નહિ ઓળખ છુપાવવા માટે તેની લાશ પર એસિડ પણ રેડ્યુ હતું. સાળીની લાશ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ મામલો તરિયાણી પોલીસ સ્ટેશન વિસ્તારના મઠ મસૌલી ગામનો છે. મૃતકનું નામ રિંકી દેવી છે.

લોકોએ જણાવ્યું કે આ હત્યા અવૈદ્ય સંબંધમાં કરવામાં આવી છે. ધરમપુર ગામના રહેવાસી રિંકીના પિતા હરેન્દ્ર રાયે આ અંગે તરિયાણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જેમાં પૂર્વ ચંપારણ જિલ્લાના રાજેપુર તેતરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઝીલપુરના રહેવાસી તેમના મોટા જમાઈ રિતેશ રાયને આરોપી બનાવવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

પિતાએ જણાવ્યું કે તે ગત 4 મેની રાતથી તેમની દીકરી ગુમ હતી. રિંકી તેના પતિ જિતેન્દ્ર રાય અને તેની માતા સાથે ગામના જ ફરેશ રાયની પુત્રીના લગ્નમાં આવી હતી. રિંકી ઘરમાં એકલી હતી, ત્યારે જ તેના જીજાજી આવ્યા. શનિવારે રાત્રે પરિવાર ઘરે પરત આવ્યો ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું અને બંને ઘરમાંથી ગાયબ હતા.

પ્રતિકાત્મક તસવીર

ઘણી જગ્યાએ શોધખોળ કર્યા પછી પણ મૃતક મળી ન હતી. અંતે તરીયાણી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપવામાં આવી હતી. આ દરમિયાન ખબર પડી કે મકાઈના ખેતરમાં એક મહિલાની લાશ પડી છે. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો મહિલાની લાશ જોઈ પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા, ત્યારપછી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.હાલ તો પોલિસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina