સિદ્ધાર્થ શુક્લાની પ્રેમિકાએ કરાવ્યુ હતું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇ આંખો પહોળી રહી જશે

આંખોની બત્તી ગુલ થઇ જશે આ 7 PHOTOS જોઈને…ફેન્સ બોલ્યા આ શું કરી દીધું?

2 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ટીવીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાનું અચાનક જ નિધન થઇ ગયુ હતુ. તેમના નિધનથી પરિવાર સહિત ચાહકોમાં અને ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

તેમના અંતિમ સંસ્કાર શુક્રવારના રોજ ઓશિવારા શ્મશાન ઘાટમાં બ્રહ્માકુમારી વિધિથી કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં પરિવાર સહિત ઘણા ટીવી સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી તેની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ ભાંગી પડી છે. શહેનાઝ એ વિશ્વાસ નથી કરી શકતી કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી રહ્યા અને તેઓ બધાને છોડીને ચાલ્યા ગયા છે. શહેનાઝની હાલત સિદ્ધાર્થના ગયા બાદ ઘણી ખરાબ છે.

શુક્રવારે જયારે તે અંતિમ સંસ્કારમાં પહોંચી તો તેનો ભાઇ શહબાઝ તેને સંભાળતો જોવા મળ્યો હતો. શહેનાઝ ગિલનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને કોઇની પણ આંખમાંથી આંસુ નીકળી જશે. આ વીડિયોમાં શહેનાઝ તેના ભાઇ શહબાઝ સાથે જોવા મળી રહી છે.

શહેનાઝ જેવી શ્મશાન ઘાટના ગેટ પર પહોંચે છે કે તે સિદ્ધાર્થ સિદ્ધાર્થ બૂમો પાડતી એમ્બ્યુલેંસ તરફ ભાગે છે. જેમાં તેનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હોય છે. પંજાબની કેટરીનાના નામથી ફેમસ શેહનાઝ ગિલને સૌથી વધારે લાઇમલાઇટ બિગબોસ 13ની કંટેસ્ટેંટ બનીને મળી.

શો ખત્મ થયા બાદ પણ તેનો જલવો કમ નથી થયો અને આજે પણ તે કોઇના કોઇ કારણસર ચર્ચામાં આવતી રહે છે. આ વચ્ચે તેનો એક નવો લુક સામે આવ્યો છે. જેને પહેલા કયારેય જોયો નહિ હોય.

હાલમાં જ તેણે ફોટોશૂટ કરાવ્યુ છે અને માનવામાં આવી રહ્યુ છે કે, આ શૂટની તસવીરો અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીરોમાંની એક છે. સામે આવેલ તસવીરોમાં શેહનાઝ નાના વાળ, બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળ રહી છે. શહેનાઝની આ તસવીરો જોઇ ચાહકોન હોંશ ઉડી ગયા છે.

શહેનાઝે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે આ તસવીરો શેર કરતા લખ્યુ કે, કેટલીક કહાનીઓ સાથે તમે વાસ્તવમાં વસ્તુઓને જલ્દી નથી કરી શકતા અને એ ઘણીવાર સૌથી સારુ હોય છે કે બસ બેસો અને જર્નીની મજા લો કે આ શુ છે.

તમને જણાવી દઇએ કે, તેની આ ફોટો ફેમસ ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ ક્લિક કરી છે. કેટલાક કલાકો પહેલા શેર કરેલી આ તસવીરો પર 6 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચૂકી છે. તે પહેલી વાર આટલા બોલ્ડ લુકમાં જોવા મળી છે.

શહેનાઝની આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, શુ ખૂબસુરતી છે. ત્યારે એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, શુ આ તમે છો ? ત્યાં જ એક અન્ય યુઝરે શહેનાઝને સુપર હોટ કહી. શહેનાઝ ઘણી ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીની બોલ્ડ અદાઓ ચાહકોને દીવાના બનાવી રહી છે. શહેનાઝની આ તસવીરો પરથી તો નજર હટાવવી મુશ્કેલ છે.

તમને જણાવી દઇએ કે, બિગબોસથી નીકળ્યા બાદ શહેનાઝ તેના ટ્રાંસફોર્મેશનને કારણે ઘણી ચર્ચામાં રહી. તેણે લોકડાઉન દરમિયાન તેનું ઘણુ વજન ઓછુ કરી દીધુુ. હવે તે પહેલાથી પણ વધારે ખૂબસુરત અને હોટ લાગવા લાગી છે.  છેલ્લા દિવસોમાં તે માધુરી દીક્ષિતના શો ડાંસ દીવાને 3માં નજર આવી હતી.તેની સાથે સિદ્ધાર્થ શુક્લા પણ શોમાં પહોંચ્યા હતા.

બિગબોસ 13થી શહેનાઝને અલગ ઓળખ મળી, જે બાદથી તે સતત નવા પ્રોજેક્ટ્સ કરતી જોવા મળી રહી છે. ત્યાં બિગબોસથી જ તેનું નામ સિદ્ધાર્થ શુક્લા સાથે જોડવામાં આવી રહ્યુ છે, બંનેને ઘણીવાર સાથે સ્પોટ પણ કરવામાં આવે છે.

શહેનાઝ જલ્દી જ ફિલ્મ હૌસલા રખમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંજ નજર આવશે. ફિલ્મનું શુટિંગ કેનેડામાં કરવામાં આવ્યુ છે. આ પહેલા તે ઘણા મ્યુઝિક વીડિયોમાં નજર આવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

Shah Jina