રાજ કુન્દ્રાની સાળીએ કર્યો ધડાકો: બોલી- હું તમને કિસ કરવા દઉં છુ કારણ કે…
શો “બિગબોસ ઓટીટી”ના ઘરમાં આ દિવસોમાં પ્રેમનો રંગ જોવા મળી રહ્યો છે. બિગબોસના ઘરમાં ઘણી જોડીઓ બની ગઇ છે અને તેમના વચ્ચે રોમેન્સ જોવા મળી રહ્યો છે. આ જોડીઓમાં સૌથી ચર્ચિત જોડી છે શમિત શેટ્ટી અને રાકેશ બાપતની જોડી. આ સમયે શોમાં જે કનેક્શનની વધારે ચર્ચા થઇ રહી છે તે શમિતા શેટ્ટી અને રાકેશ બાપત છે.
રાકેશ માટે શમિતાનો લગાવ મિત્રતાથી ઘણો વધારે છે. રાકેશ કયારેક શમિતાનમે કિસ કરતા જોવા મળે છે, તો કયારેક તેની સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે. રાકેશ અને શમિતા વચ્ચે હાલમાં જડ જબરદસ્ત ઝઘડો થયો હતો. તેમની વચ્ચે ઘણી ચર્ચાઓ થઇ હતી. રાકેશ સાથે પોતાની નારાજગી જાહેર કરતા શમિતા ઘણી રડી અને તેણે કહ્યુ કે, સાચે તને પસંદ કરુ છુ, આ માટે મારો હાથ પકડવા દઉં છું, ગાલ પર કિસ કરવા દઉં છું.
શમિતા રાકેશને કહે છે કે તેણે કયારેય તેની સાથે ગેમ નથી રમી, તે સાચે તેને દિલથી પસંદ કરે છે. શમિતા રાકેશને તેની દિલની હાલત કહેતા કહે છે કે તેના પાછળના રિલેશનશિપમાં પણ તેને કયારેય સ્પેશિયલ ફીલ કરાવ્યુ નથી અને આ જ કારણે તે લાંબા સમયથી સિંગલ છે કારણ કે તે પોતાને આ બધી વસ્તુઓથી પ્રોટેક્ટ કરવા માંગતી હતી.
શમિતાએ કહ્યુ કે, તે સાચે રાકેશની કેર કરે છે. આ માટે તેને બચાવવા માટે તેણે તેની માતાનો લેટર સુધી વાંચ્યા વગર ફાડી દીધો. શમિતાએ એ પણ કહ્યુ કે, તે નિશાંતને પસંદ નથી કરતી પરંતુ તો પણ રાકેશને કારણે તેની સાથે વાત કરવા લાગી છે. રાકેશ આ પર કહે છે કે જો તેણે લેટર ફાડ્યો તો તે તેને ટોન્ટ નથી મારી શકતી. રાકેશ એ પણ કહે છે કે, બૈગેજ બંનેના અંદર છે અને તેને લઇને સાથે નથી ચાલી શકતા.
રાકેશને પરેશાન જોઇ શમિતા શેટ્ટીએ રાકેશને કહ્યુ કે, તે તેની બાજુમાં સૂવા માંગે છે. મજાક કરતા અભિનેત્રીએ એ પણ કહી દીધુ કે તે તેના સેક્શન પર અંગૂઠો ન રાખે. રાકેશ સાથે સૂવાની વાત પર શમિતાએ કહ્યુ કે, તે એ માટે રાકેશ સાથે સૂવા માંગે છે કારણ કે રાકેશ થોડો ઉદાસ છે. આ વાત સાંભળ્યા બાદ રાકેશ કહે છે કે, જો આવું છે તો તેની ચાહત છે કે તે રોજ ઉદાસ રહે. બંને પ્રેમ ભરેલ પળ સાથે વીતાવીશુ. શમિતા શેટ્ટીએ તેની ફીલિંગ્સ પર વાત કરતા કહ્યુ કે,
તેણે લાંબા સમયથી આવું કંઇ પણ ફીલ નથી કર્યુ. આ એપિસોડમાં શમિતા નિશાંત ભટ્ટ સાથે વાત કરતી જોવા મળી હતી, જયાં તે કહે છે કે, સની લિયોનીનો આપેલ કોકોનટ ટાસ્ક તેને પસંદ ન આવ્યો. રાકેશ બાપત સાથે પોતાના તાલમેલ પર શમિતા કહે છે કે, હું તેની સાથે બહાર પણ રહેવા માંગુ છુ. હું આ વાતને લઇને ઘણી ક્લિયર છુ કે મને કોઇ વ્યક્તિમાં શુ નથી પસંદ. કોઇ સાથે જીવન ગુજારવુ મજાક નથી.
હું બધુ સ્વાભાવિક રીતે કરવા માંગુ છુ અને વધતા પ્રેમના ખુમારને મહેસૂસ કરવા માંગુુ છુ. લોકો ઉમ્ર જોઇ પ્રેક્ટિકલ હોવાની વાત કહે છે પરંતુ હું આવી નથી. ‘બિગબોસ ઓટીટી’ ઘરમાં આ દિવસોમાં માત્ર શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની જ ચર્ચા છે. દરેક એપિસોડમાં તેમની કેમિસ્ટ્રી સૌથી મોટી હાઇલાઇટ રહેતી હોય છે.
તમને જણાવી દઇએ કે, આ વખતે થીમ કનેક્શન રાખવામાં આવ્યુ છે એટલે કે ઘરમાં બધા સભ્યો જોડીમાં રમી રહ્યા છે. આવચ્ચે આ જોડીઓ વચ્ચે નજીકતા આવતી જોવા મળી રહી છે અને આમાં સૌથી પહેલુ નામ શમિતા અને રાકેશનું આવે છે. શમિતા અને ટીવી અભિનેતા રાકેશની જોડી બનીને આવી ત્યારથી અત્યાર સુધી તેમનુ કનેક્શન વધુ મજબૂત થતુ જોવા મળ્યુ છે.
રાકેશના થોડા સમય પહેલા જ અભિનેત્રી રિદ્ધિ ડોગરા સાથે છૂટાછેડા તયા છે જે બાદ તે ડિપ્રેશનમાં ચાલી ગયા હતા. આ ખુલાસો પોતે અભિનેતાએ કર્યો છે. ત્યાં શમિતાએ પણ રાકેશ સામે કેટલાક મોટા ખુલાસા કર્યા છે. બંનેએ બેડ પણ શેર કર્યો હતો.
View this post on Instagram