ખબર

સાઉદી અરબ એવો નિર્ણય લઇ શકે કે જેનાથી એક જ ઝાટકે લાખો ભારતીયો પર ભયાનક સંકટ આવશે

આખી દુનિયામાં કોરોના વાયરસનો ખતરો મંડરાયેલો છે ત્યારે ઘણા લોકો જે સ્થળ ઉપ્પર હતા ત્યાં જ ફસાઈ ગયા છે, કારણે કે કોર્નથી બચવા માટે દુનિયાના મોટાભાગના દેશોએ લોકડાઉન જાહેર કર્યું છે અને અને તેના કારણે જ દેશનો યાતાયાત પણ બંધ કરવામાં આવ્યો છે. આવામાં જ ભારતના લાખો લોકો સાઉદી અરબમાં ફસાયા છે. અને હવે આ લખો લોકોની નોકરી ઉપર મોટું સંકટ આવી પડ્યું છે.

Image Source

કોરોના વાયરસના કારણે મતોઆભાગના દેશો આર્થિક સંકટમાં ઘેરાયા છે અને એમાંથી એક સાઉદી આરબ પણ છે અને સાઉદી અરબની સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં 40 ટકા સુધીનો ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ત્યાં નોકરી કરતા લાખો ભારતીય નોકરીનું સંકટ આવી પડ્યું છે.

Image Source

સાઉદી અર્બન પ્રમુખ અખબાર અશરાક અલ અવસાતના એક રિપોર્ટ પ્રમાણે આર્થિક સંકટને જોતા સાઉદી અરબમાં કામ કરતા લોકોના કોન્ટ્રાકટ પણ ખતમ કરવામાં આવી શકે છે.  સાઉદી અરબમાં 26 લાખ ભારતીયો રહે છે અને હવે આ નિર્ણયથી તેમના ઉપર ખરાબ અસર પડી શકે છે.

Image Source

સાંચાર પત્રના અહેવાલ પ્રમાણે સોમવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે સાઉદી આરબના માનવ સંશાધન અને સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા શરમ કાનૂનમાં બદલાવ કરવા માટે હામી ભરી છે. આ બદલાવ પ્રમાણે આવતા 6 મહિના સુધી કર્મચારીઓના પગારમાં 40 ટકા સુધીનો કાપ મુકવામાં આવી શકે છે.

Image Source

પાછળ મહિને જ સૌધી અરબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર પોતાના રાજસ્વ ભંડારમાંથી સીમિત માત્રામાંથી ધન કાઢશે, તે વધારેમાં 32 અરબ ડોલર જ પોતાના રાજ્સવી ભંડારમાંથી કાઢશે, તેના બદલામાં સરકાર કરજ લેવાની પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશ અને 60 અરબ ડોલર ઋણ જારી કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.