સચિન તેંડુલકરની પુત્રી સારા હોટનેસના બાબતે અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, ફિગર તો જુઓ

સુંદરતા બાબતે સારા તેંડુલકરનો નથી કોઈ તોડ, ફિગર જોઈને આંખોના ડહોળા બહાર આવીને ઝૂમી ઉઠશે- જુઓ PHOTOS

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ચર્ચામાં છે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટાઓ જોઈને એમ કહી શકાય કે સારા સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા 22 વર્ષીય સારાના પણ બોલીવુડમાં આવવાના સમાચાર હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તે એક ફિલ્મ સાઇન કરવા જઇ રહી છે જેમાં તેનો હીરો શાહિદ કપૂર હશે. જોકે તેમના પિતા સચિને તરત જ આ અહેવાલોને નકાર્યા હતા અને તેને અફવા ગણાવી હતી.

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની કેટલીક તસવીરો સામે આવી છે. સારા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સારાએ સંપૂર્ણ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે પેપરજીએ તેમને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સારાનો આ કેઝ્યુઅલ લુક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

સારા આ તસવીરોમાં અભિનેત્રીને પણ ટક્કર આપતી દેખાઈ રહી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સારા કોરોના નિયમોનું પાલન કરી રહી છે. સારાએ તેના ચહેરા પર બ્લેક કલરનો માસ્ક લગાવ્યું છે. સારા વ્યવસાયે ડોક્ટર છે તેથી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એટલા માટે તેની ફેન લિસ્ટ પણ દિવસે ને દિવસે વધી રહી છે. તમને જણાવી દઈએ કે સારા મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહે છે. સારાને ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન લોકો ફોલો કરે છે અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લાખો લોકો ફોલો કરે છે. જોકે સારા ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નથી. સારાના દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને લંડન યુનિવર્સિટી કોલેજમાંથી મેડિસિનની ડિગ્રી મેળવેલી સારા કેનેડિયન ગાયક જસ્ટિન બીબરની મોટી ચાહક છે. આ વાતનો ખુલાસો 2013માં થયો હતો જ્યારે જસ્ટિને પોતે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો હતો અને સારાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Patel Meet