સારા અલી ખાને ફરી કર્યું હુસ્ન થી મદહોશ… બિકી પહેરીને વધાર્યો ઈન્ટરનેટનો પારો- તસવીરો

નવાબની લાડલી સારાએ લગાવ્યો હોટનેસનો તડકો, 7 PHOTOS જોઈને પપ્પા પણ શરમાઈ જશે

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને થોડાક જ સમયમાં બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સારા અલી ખાને પહેલી જ ફિલ્મથી લોકોને દીવાના બનાવી લીધા હતા. અભિનેત્રી ઘણીવાર તેના દેખાવથી લોકોના દિલ જીતી લે છે. બધાને સારા અલી ખાનની સાદગી ગમે છે. પરંતુ સાદગી સિવાય સારાનો ગ્લેમરસ અવતાર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

તાજેતરમાં સારાએ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને જોઈને તેના ચાહકો તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસવીરો શેર કરતી હોય છે. સારાની તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવતી હોય છે.

હાલમાં જ સારાએ આવી કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈને તેના ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. સારા અલી ખાનની ગ્લેમરસ સ્ટાઇલ આ તસવીરોમાં દરેકને પસંદ આવી રહી છે. સારા અલી ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની આ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં સારા અલી ખાન બિકી પહેરેલી જોવા મળી રહી છે. સારા અલી ખાને બેકલે નિયોન કલરની બિકી પહેરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે સારાએ મેકઅપ કર્યો નથી. તસવીરમાં સારા એક નિયોન બિકી પહેરીને મલ્ટીકલર સ્કાર્ફ સાથે તેની કમર પર બાંધેલી જોવા મળે છે. આ તસવીરો શેર કરતા સારાએ લખ્યું- ‘Don’t judge each day by the harvest you reap but by the seeds that you plant’.

સારાની આ તસવીરો માલદીવના વેકેશનની છે. તેનો આ અદભૂત લુક જોઈને તેના ચાહકોના હોશ પણ ઉડી ગયા છે. એસેસરીઝના નામે સારાએ તેના હાથમાં નિયોન બીડ્સની માળાને રોલ કરી છે. સારાએ નિયોન કલરની વીંટી પણ પહેરી છે. સારાએ નેઇલ પેઇન્ટ પણ નિયોન રંગમાં લગાવ્યું છે.

આ તસવીરો જોઈને સારાના તમામ ચાહકોના દિલ ધડકવા લાગ્યા છે. દરેક વ્યક્તિ કોમેન્ટ કરતી વખતે સારાના આ લુકના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Patel Meet