જીજુએ પટાવી લીધી પરિણીત સાળી, રોજ બેડરૂમમાં જલસા કરતા….પછી ખૌફનાક રહ્યો અંજામ

બાળકોની સંભાળ માટે પરિણીત સાળી આવી ઘરે, સાળીએ જીજુ સાથે ભૂખ મિટાવવા માણ્યું , છેલ્લે મગજ બેન્ડ મારી જાય એવો અંજામ આવ્યો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર હત્યાનું કારણ અંગત અદાવત હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ. હાલ જે હત્યાનો કિસ્સો સામે આવ્યો છે તે અવૈદ્ય સંબંધોમાં કરવામાં આવી છે. સાળી સાથે અવૈદ્ય સંબંધોને કારણે જીજાજીએ તેના જ સાઢુ એટલે કે સાળીના પતિને મોતને ઘાટ ઉથારી દીધો. પોલિસે આ મામલે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ પણ કરી છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશના રીવા જિલ્લાના પનવાર પોલીસ સ્ટેશન હેઠળના બરહુલા ગામમાં હત્યાનો ખુલાસો કર્યો છે. મૃતકની પત્નીના સાઢુ જ હત્યારા નીકળ્યા હતા.

આરોપીની પત્નીનું કોરોનાની બીજી લહેરમાં મોત થયું હતું. સાસરિયાઓની સંમતિથી બાળકોની સંભાળ રાખવા માટે સાળીને 7 મહિના અમદાવાદમાં રાખી. આ દરમિયાન બંનેની નિકટતા વધી. 7 મહિના વીતી ગયા બાદ પરિવારજનોએ સાળીને ગામમાં બોલાવી હતી. સાળીના પ્રેમમાં પડી ગયેલા જીજાજી તેને રોજ અમદાવાદ લઈ જવાના બહાના શોધતા હતા. દરેક વખતે સાઢુ મધ્યમાં અવરોધ બનતા હતા. આવી સ્થિતિમાં આરોપીએ રસ્તામાં જ તેનુ મોઢું દબાવીને હત્યા કરી નાખી.

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના પનવાર પોલીસ સ્ટેશન હેઠળના બારહુલા ગામમાં રવિકાંત મિશ્રાની હત્યાના કેસમાં પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે, સાળી સાથેના અવૈધ સંબંધોના કારણે જીજા રામ અભિલાષ મિશ્રાએ હત્યા કરી નાખી હતી. આ હત્યામાં મૃતકની પત્નીએ જીજા સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ હત્યાકાંડમાં રામ અભિલાષ મિશ્રાએ તેમના નાના ભાઈ ધનરાજ મિશ્રાનો પણ સમાવેશ કર્યો હતો. પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે. આરોપીઓને પકડવા માટે પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી હતી.

રેવાના પનવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ઘટસ્ફોટ કરતા પોલીસ ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, મૃતક અમદાવાદથી પરત ફરેલા તેના સાઢુને લેવા ડભોરા રેલવે સ્ટેશન ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ પછી તેના સાઢુ ભાઈએ પનવાર પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી. ત્યારપછી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેની પોલીસ હવે પૂછપરછ કરી રહી છે.અનૈતિક સંબંધો અને મિલકતના લોભમાં સાળીના પતિને જ આરોપીએ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ ઘટનામાં મૃતકની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો અને પત્નીએ પોતે તેના જીજા સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની પત્નીનું અવસાન થયું હતું, જેના કારણે તેણે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેની સાળીનો સહારો લીધો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીએ પહેલાથી જ આ હત્યાની યોજના ઘડી હતી, જેના કારણે તેણે અમદાવાદથી પરત ફરતી વખતે તેની સાળીના પતિને રેલ્વે સ્ટેશન પર બોલાવ્યો હતો. આ પછી, ઘરે જતી વખતે, તેણે તેને પથ્થરથી કચડી નાખ્યો અને તેની હત્યા કરી.

Shah Jina