વેબ સીરીઝ ફેમ રાધિકા સેઠે શિમરી બોલ્ડ ડ્રેસમાં વરસાવ્યો કહેર, લાગી એકદમ અપ્સરા

વેબ સીરીઝ વાળી અભિનેત્રી રાધિકાએ ઢીલા ઢીલા શિમરી બોલ્ડ ડ્રેસમાં લાગી એકદમ અપ્સરા, ફિગર જોઈ મગજ કામ નહિ કરે

વેબ સિરીઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ તાજેતરમાં ચર્ચામાં આવી, જ્યારે તેણે એક ઇવેન્ટ દરમિયાન પોતાના સુંદર અને બોલ્ડ લુકથી બધાને આકર્ષિત કર્યા. અભિનેત્રી રાધિકા સેઠનો આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેણે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

પોતાની બોલ્ડનેસથી દરેક વખતે લોકોને દીવાના બનાવી દેનારી અભિનેત્રી રાધિકા સેઠ આ લુકમાં તેના કિલર અને સેક્સી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. રાધિકાએ શિમરી ડ્રેસ પહેર્યો છે, જે ખૂબ જ બોલ્ડ છે. ડીપનેક બ્રાલેટ સાથે તેણે સ્કર્ટ કેરી કર્યો હતો અને લુકને કંપલીટ કરવા વાળ ખુલ્લા રાખ્યા હતા. જણાવી દઇએ કે, રાધિકા સેઠ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની સંખ્યા પણ મોટી છે.

રાધિકા લગભગ દરરોજ તેના બિકીની લુક અને બોલ્ડ લુકની તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ફેન્સના દિલ ધડકાવતી રહે છે. જણાવી દઇએ કે તેણે સિરીઝ કોલ માય એજન્ટથી ડેબ્યૂ કર્યું હતું. જ્યાં તેની એક્ટિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આજના સમયમાં અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina