43ની ઉંમરે પણ દેશી ગર્લ પ્રિયંકાનો કિલર લુક વાયરલ! બિકનીમાં હોટનેસ ઓવરલોડેડ! જોઈને આંખો અંજાઈ જશે

બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા ફરી એકવાર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. 43 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ અને ગ્લેમરથી નવી અભિનેત્રીઓને ટક્કર આપતી પ્રિયંકાએ તાજેતરમાં તેના વેકેશનની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જેણે સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.પ્રિયંકાએ શેર કરેલી તસવીરોમાં તે બ્લેક કલરની સ્ટ્રેપલેસ બિકીનીમાં અત્યંત ગોર્જિયસ અને કોન્ફિડન્ટ દેખાઈ રહી છે. આ લુકમાં તેનો ચાર્મ અને સ્ટાઈલ ફેન્સને ઘાયલ કરી રહ્યા છે. ખુલ્લા ભીના વાળ અને સનગ્લાસિસ સાથે પૂલમાં મસ્તી કરતી પ્રિયંકાનો આ ‘કૂલ એન્ડ કેઝ્યુઅલ’ અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.


માત્ર બ્લેક જ નહીં, પ્રિયંકાએ પાઉડર બ્લૂ બિકીનીમાં પણ પોતાની અદાઓ વિખેરી છે. પૂલ સાઈડ પર રિલેક્સ મૂડમાં બેઠેલી પ્રિયંકા આ આઉટફિટમાં ખૂબ જ એલિગન્ટ અને આકર્ષક લાગી રહી છે.પ્રિયંકાની આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. લાખો ફેન્સ આ ફોટોઝને શેર કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં કોઈ તેને ફાયર’ કહી રહ્યું છે, તો કોઈ તેને ‘વોટર બેબી’ તરીકે સંબોધી રહ્યું છે. કેટલાક ફેન્સે તો તેને હુસ્નપરી કહીને તેની સુંદરતાના ગીતો ગાયા છે.

એક્ટિંગ હોય કે ફેશન, પ્રિયંકા ચોપરા હંમેશા સાબિત કરે છે કે તે કેમ ગ્લોબલ આઈકોન છે. 43 વર્ષની ઉંમરે તેની આ ફિટનેસ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. હાલ તો ઈન્ટરનેટ પર માત્ર ને માત્ર પ્રિયંકાના આ ‘બોલ્ડ એન્ડ બ્યુટીફુલ’ લુકની જ ચર્ચા થઈ રહી છે.

Previous Article

18 એપ્રિલ આજનું રાશિફળ: શનિ-ચંદ્રનો શુભ ગજકેસરી યોગ, આ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ અને મોટી સફળતા!

Next Article

19 એપ્રિલ આજનું રાશિફળ: રવિવાર અને સૂર્યનો પ્રભાવ, સૂર્યદેવની કૃપાથી આ રાશિવાળાના માન-સન્માનમાં થશે અધધ વધારો!

error: Unable To Copy Protected Content!