દેશને આંખ મારીને ગાંડો કરનારી પ્રિયાએ લહેંગો પહેરીને દેખાડ્યું હુસ્ન, PHOTOS જોઈને આંખો ચાર થઇ જશે

પ્રિયા પ્રકાશને ચડ્યો બોલ્ડનેસનો ચસ્કો…લહેગામાં ન દેખાડવાનું દેખાડી દીધું- જુઓ

પોતાની અદાઓને કારણે રાતો-રાત પૂરી દુનિયામાં મશહૂર થઇ જનાર વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનો દેશી અને બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. તેની આ બોલ્ડ તસવીરો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં તેની અદાઓ ચાહકોના દિલની ધડકન વધારી રહી છે. (Image Credit/Instagram-priya.p.varrier)

પ્રિયાએ ડીપ નેક ચોલી પહેરી છે. જેમાં તેના ક્લીવે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. તેના એક્સપ્રેશન પણ કાતિલાના છે. પ્રિયા આ તસવીરોમાં રેડ લહેંગામાં જોવા મળી રહી છે. તે બિલુકલ દુલ્હનની જેમ તૈયાર થયેલી નજરે પડી રહી છે. આ સાથે જ તેણે જડાઉ સ્ટાઇલ હેવી જ્વેલરી કેરી કરી છે. તે તેલુગુ ફિલ્મમાં પગ મૂકી ચૂકી છે. તે ફિલ્મ ‘ચેક’માં જોવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં પ્રિયા સાથે રકુલ પ્રીત અને નિતિન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

પ્રિયા પ્રકાશ વોરિયર જેટલી એક્ટિવ સિનેમા દુનિયામાં છે તેટલી જ તે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં પ્રિયા ખૂબસુરત જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયરનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ તસવીરો ઘણી જ વાયરલ પણ થઇ રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયરની આંખોના ઇશારાના એક વીડિયોએ પૂરા દેશમાં તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી. પ્રિયાએ તેના અભિનયની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તેની અપકમિંગ ફિલ્મ “ક્રેક”ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અભિનેતા નિતિન સાથે જોવા મળશે.

હાલમાં જ ક્રાઇમ થ્રિલર ફિલ્મ “લવ હેકર્સ”ને રૂસમાં શુટ કરવામાં  આવી. ફિલ્મમાં પ્રિયા લીડ રોલમાં છે. આ સાઇબર ક્રાઇમથી સંબંધિત છે.  પ્રિયા ફિલ્મમાં સાઇબર ક્રિમિનલ્સનો શિકાર બની જાય છે અને તે પછી તેનાથી ઝઝૂમે છે. આ રીતે પ્રિયા તેના ચાહકોને એક અલગ જ અંદાજમાં ફિલ્મમાં જોવા મળશે.

જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વીડિયો એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી. તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે. જાણવી દઈએ કે, શ્રી દેવી બંગલોથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી પ્રિયા પ્રકાશ તેની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન આંખ મારતી હતી. તેના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શ્રી દેવી બંગલો ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સિવાય અભિનેતા પ્રિયાંશુ ચટર્જી તેમજ અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Shah Jina