મનોરંજન

લીઝા હેડને શેર કરી બેબી બંપમાં એવી તસવીર કે, જોઇને રહી જશો દંગ, જુઓ લીઝાનો દિલકશ અંદાજ

અક્ષય કુમારની અભિનેત્રીએ હવે તો હદ પાર કરી દીધી આને… ફેન્સે કરી ટ્રોલ કહ્યું કે ખુલ્લે આમ બમ્પ બતાવતા શરમ નથી આવતી

બોલિવુડ અભિનેત્રી લીઝા હેડન ત્રીજીવાર માતા બનવા જઇ રહી છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેણે તેના નવા ફોટોશૂટની તસવીર શેર કરી છે. જેમાં તે બેબીબંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લીઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે, લીઝા ત્રીજીવાર પ્રેગ્નેટ છે અને આ પહેલાં અભિનેત્રીના બે દીકરા છે. જેનું નામ જેક અને લિયો છે. તે તેના બાળકો સાથેેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લીઝા હેડને તેની નવી તસવીર શેર કરતા લખ્યુ છે કે, કયારેક કયારેક મને સાચે એ ખબર નથી હોતી કે, બાળક કેટલુ વધી રહ્યુ છે. લીઝાની આ તસવીર પર બોલિવુડ સેલેબ્સ પણ રીએકેશન આપી રહ્યા છે અને કમેન્ટ કરતા તેને શુભકામના આપી રહ્યા છે. લીઝાની આ તસવીરને અત્યાર સુધી લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લીઝાએ આ પહેલા પણ તેની કેટલીક બેબીબંપ સાથેની તસવીરો શેેર કરી છે, જેમાં તે જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેનો દિલકશ અંદાજ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લીઝા હેડનના કરિયરની વાત કરીએ તો, તે “આયશા” “હાઉસફુલ 3” “ક્વીન” અને “ધ શૌકીન્સ”માં જોવા મળી છે. કંગના સાથે ફિલ્મ “ક્વીન”માં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લીઝાએ 29 ઓક્ટોબર 2016માં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા.