પૉશ વિસ્તારમાં હોટલની અંદર ધમધમી રહેલા ખરાબ ધંધો, રેડ પાડવા દરમિયાન પોલીસને પણ શરમથી આંખો બંધ કરી દેવી પડી

વૉટ્સએપથી બુકીંગ, હોટલમાં સેટિંગ.. રૂમની અંદર 10 હાઈ ફાઈ ઘરની સ્વરૂપવાન છોકરીઓની હાલત જોઈને પોલીસને પણ બંધ કરવી પડી આંખો

ગુજરાત સમેત દેશભરમાં સ્પા અને પાર્લરની આડમાં ચાલતા ગોરખધંધાના પ્રદાફાશ થતા હોય છે. ઘણીવાર એવી એવી ચોંકાવનારી હકીકતો આ મામલામાં સામે આવતી હોય છે કે જાણીને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર પૉશ વિસ્તારની હોટલોમાં પણ આવા કુટણખાના પોલીસ ઝડપી પડતી હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક હોટલમાં રેડ પાડવા દરમિયાન પોલીસ પણ નજારો જોઈને દંગ રહી ગઈ હતી.

આ મામલો સામે આવ્યો છે પટનામાંથી. પોલીસની વિશેષ ટીમે મંગળવારે મોડી રાત્રે દે વ્યાપારની સૂચના મળવા પર જક્કનપુર, ગાર્ડનીબાગ, બુદ્ધ કોલોની સહિત છ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. પોલીસે મીઠાપુર, જક્કનપુર સ્થિત એક હોટલમાંથી બે યુવતીઓની ધરપકડ કરી છે, જેઓ પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ બંનેની સૂચના પર ગાર્ડનીબાગમાંથી અન્ય છ યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ગાર્ડનીબાગ જ્યાં યુવતીઓ રહેતી હતી ત્યાંથી દારૂની બોટલો અને વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે. આ તમામ યુપી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના રહેવાસી છે. પોલીસે મોડી રાત સુધી અન્ય ચાર સ્થળોએ દરોડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. મીઠાપુર બસ સ્ટેન્ડ પાસેની હોટલમાં પોલોસે દરોડા પડતા જ ત્યાંનો નજારો હેરાન કરી દેનારો હતો. આ મામલામાં પોલીસે અત્યાર સુધી 10 યુવતીઓ સાથે બે દાળ અને હોટલના 3 સ્ટાફની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે આ આખ્ખુ જ રેકેટ વૉટ્સએપ દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહ્યું હતું. તેના દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવતો હતો. હવે પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. પકડાયેલી યુવતીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને તેમાંથી બે યુવતીઓના મોબાઇલમાંથી કેટલાક સંદિગ્ધ નંબર પણ મળી આવ્યા છે.

Niraj Patel