બ્રેકીંગ ન્યુઝ: PM નરેન્દ્ર મોદીના પરિવારમાં આ નજીકના વ્યક્તિનું થયું અવસાન, જાણો વિગત

અમદાવાદ: પીએમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદી જે કોરોનાવાયરસ ચેપની સારવાર લઈ રહ્યા હતા અને તેમનું આજે એટલે કે મંગળવારે સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે.

પીએમના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે નર્મદાબેન કોવિડ પોઝિટિવ થયા હતા અને તેમને ૧૦ દિવસ પહેલા સિવીલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. પ્રહલાદ મોદીએ પીટીઆઈને કહ્યું કે એમને આજે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. વધુમાં જણાવ્યું કે તેમના પતિ જગજીવનદાસ, પ્રધાનમંત્રીના પિતા દામોદરદાસના ભાઈ હતા અને તેમની ઘણા વર્ષો પહેલા મૃત્યુ થઇ ચુકેલી છે. નરેન્દ્ર મોદીના કાકીની ઉમર ૮૦ વર્ષ હતી.

YC