40 વર્ષની બોલીવુડની ખુબસુરત અભિનેત્રીનો ટોવેલમાં વીડિયો થયો વાયરલ, ફેન્સે મગજ ગુમાવ્યો, જુઓ વીડિયો

અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી હંમેશા ચર્ચામાં રહે છે. પાયલ કંગના રનૌતના શો લોક અપમાં નજર આવી ચૂકી છે. કંગનાના આ શોમાં પાયલે તેના અંગત જીવન વિશે ઘણી ચોંકાવનારી વાતો શેર કરી હતી. પાયલે રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 9 જુલાઈ 2022ના રોજ થયા હતા. સંગ્રામ અને પાયલ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

આ દરમિયાન પાયલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. પાયલ રોહતગીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં બોલ્ડ અવતાર જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાયલ બાથરૂમમાંથી બહાર આવે છે. આ દરમિયાન તેણે પોતાની જાતને માત્ર સફેદ ટોવેલથી ઢાંકેલી છે.

કેમેરો બાથરૂમની બહાર પહેલેથી જ ચાલુ હતો, જે પાયલે પોતે સેટ કર્યો હતો. બહાર આવતાની સાથે જ તે વાળમાંથી ટુવાલ કાઢીને ભીના વાળને હલાવીને કેમેરા સામે પોઝ આપે છે. એટલું જ નહીં, તે તેના ટુવાલ સાથે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે, પાયલ રોહતગીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો પર યુઝર્સની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોટાભાગના લોકો અભદ્ર ટિપ્પણીઓ કરીને તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હજી પણ સમય છે વીડિયો ડિલીટ કરવાનો.’ જ્યારે અન્ય એકે લખ્યુ, ‘કટ્ટર હિંદુ શેરની બનતા બનતા આ શું બની ગઈ?’ એકે કહ્યું, ‘તમે સંગ્રામ સિંહની ઇજ્જતના ફાલુદા બનાવી રહ્યા છો.’

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)

Shah Jina
error: Unable To Copy Protected Content!