દારૂ ઢીંચીને ફ્લાઇટમાં શર્ટ ઉતારી ફરવા લાગ્યો વ્યક્તિ,એરહોસ્ટેસે એવું કર્યું કે

હોટ એર હોસ્ટેસને જોઈને બેકાબુ થયું, ગંદી હરકત કરવા લાગ્યો અને પછી જે થયું

ફ્લાઇટમાં ઘણીવાર પેસેન્જર્સ એવી હરકત કરી દે છે કે જે બાદ તેમને શરમિંદા થવુ પડે છે. મામલો ઘણીવાર વધારે પણ બગડી જતો હોય છે. હાલમાં જ ફ્લોરિડાથી મિયામી જઇ રહેલ એક ફ્લાઇટમાં આવું જ કંઇક થયુ. સમાચાર એજન્સીની ખબર અનુસાર, ફ્લોરિડાથી મિયામી જઇ રહેલ એક ફ્લાઇટમાં ઉડાન દરમિયાન એક વ્યક્તિએ દારૂના નશામાં બે મહિલા એટેંડેંટ સાથે છેડછાડ કરી અને આટલુ જ નહિ પુરુષ અટેંડેંટ સાથે મારપીટ પણ કરી. આ ઘટના બાદ પોલિસે આ વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલિસનું કહેવુ છે કે ઓહાયોના નોરવોકમાં રહેનાર 22 વર્ષિય મૈક્સવેલ બેરીને છેડછાડ અને મારપીટના આરોપમાં મિયામી ઇંટરનેશનલ એરપોર્ટ પરથી શનિવારે ધરપકડ કરી લેવામાં આવી છે. ફ્રંટિયર એરલાઇન્સની ઉડાન સમયે બેરીએ બે ડ્રિંક પીધી અને એક ડ્રિંકનો ઓર્ડર આપ્યો. અધિકારીઓ અનુસાર, બેરીએ પોતાના શર્ટ પર ડ્રિક ઢોળી અને તે બાદ તે બાથરૂમ ગયો અને શર્ટ પહેર્યા વગર જ બહાર આવી ગયો.

Image source

લગભગ 15 મિનિટ સુધી ફર્યા બાદ મહિલા અટેંડેંટ સાથે બદસલૂકી કરી અને તે બાદ પુરુષ અટેંડેંટ સાથે મારપીટ કરી. ફ્લાઇટ અટેંડેંટ અને અન્ય યાત્રિઓએ તેની આ હરકતો જોતા તેને સીટ બેલ્ટ અને ટેપની મદદથી બાંધી દીધો.

Shah Jina