દેશની સૌથી ખૂબસુરત IASની લિસ્ટમાં સામેલ છે આ મહીલા IAS ઓફિસર, તસવીરો જોઈને તમે પણ ઘાયલ થઇ જશો

IAS ટીના ડાબી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તે પોતાની પ્રોફેશનલ લાઇફથી લઈને અંગત જીવન સાથે જોડાયેલી વાતો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ટીના દેશભરની સૌથી પ્રખ્યાત IASની યાદીમાં સામેલ છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની સોશિયલ સાઈટ્સ પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. ટીનાના ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.

થોડા સમય પહેલા જ IAS એ તેના વીકએન્ડની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેમાં તે તેના મિત્ર સાથે ફૂડ એન્જોય કરતી જોવા મળી હતી. સાદગીથી ભરેલી ટીનાએ ફોટામાં પીળા રંગની કુર્તી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ટીના ડાબી યુવાનોને ઘણી પ્રેરણા આપી રહી છે.

માત્ર 22 વર્ષની ઉંમરે યુપીએસસીમાં ટોપ કરનાર ટીનાએ ઘણા લોકોને પ્રેરણા આપી છે. તેની જેમ તેની નાની બહેન રિયાએ પણ UPSC 2021 પાસ કરી છે. બંને બહેનો સમગ્ર દેશના યુવાનો માટે એક ઉદાહરણ છે જેઓ પોતાની આંખોમાં સિવિલ સર્વિસનું સપનું લઈને આગળ વધી રહ્યા છે. નાની ગણના દેશની સૌથી સુંદર IASની યાદીમાં થાય છે. ટીના ડાબીએ માત્ર 22 વર્ષની ઉંમરે વર્ષ 2016માં પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી.

ટીનાએ માત્ર IASની પરીક્ષા જ પાસ કરી નથી પરંતુ તે દેશમાં ટોપર પણ રહી હતી. ટીના ડાબીનો જન્મ 9 નવેમ્બર, 1993ના રોજ થયો હતો, તે દિલ્હીની રહેવાસી છે. તેની બહેન રિયાએ પણ માત્ર 23 વર્ષની ઉંમરે આ પરીક્ષા પાસ કરી હતી.

બંને બહેનો સમગ્ર દેશના યુવાનો માટે એક ઉદાહરણ છે જેઓ પોતાની આંખોમાં સિવિલ સર્વિસનું સપનું લઈને આગળ વધી રહ્યા છે. ટીના ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

Shah Jina