મનોરંજન

પોતાના નવા હોટ વીડિયોમાં નુસરત જહાંએ છૂપાવ્યો બંબી બંપ ? બ્લુ ડ્રેસમાં લાગી જોરદાર- જુઓ

પતિથી નહિ પણ બીજાથી પ્રેગ્નેટ સાંસદ નુસરત જહાંએ ફોટોશૂટ માટે લગાવી સ્વીમિંગ પુલમાં ડૂબકી, વાયરલ થયો અભિનેત્રીનો વીડિયો

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની ચર્ચિત સાંસદ અને અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. નુસરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ દિવસોમાં નુસરત તેની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. તો બીજી બાજુ તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી રહી છે. નુસરતે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

નુસરતે તેનો સિઝલિંગ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે પાણીમાં તેની હોટનેસથી આગ લગાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રીએ બ્લુ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ઘણી જ હોટ લાગી રહી છે. આ દરમિયાન નુસરત સવીમિંગ પુલમાં અલગ અલગ પોઝ આપી રહી છે. સાથે જ તે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને પ્રમોટ કરવામાં લાગી છે.

વીડિયોમાં જોઇ શકાયછે કે તે તેનો ડ્રેસ ફ્લોન્ટ કરી રહી છે. આ વીડિયોમાં નુસરતે ફૂલ શોટ આપ્યો નથી. કોઇ પણ શોટમાં નુસરત ફુલ પોઝ આપી રહી નથી. સ્વિમિંગ પુલમાં અભિનેત્રી બ્લેક અને બ્લુ આઉટફિટમાં જોવા મળી રહી છે. કેમેરાની સામે તે ગ્લેમરસ પોઝ આપી રહી છે. નુસરતે હેવી મેકઅપ કર્યો છે અને આંખોને સ્મોકી લુક આપ્યો છે.

નુસરતે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, કોઇ રિસ્ક વગર સ્ટોરી નથી. નુસરતના આ વીડિયો પણ વધારે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

નુસરતના આ વીડિયો પર કેટલાક લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ તેના લગ્ન અને પ્રેગ્નેંસીને લઇને વાત કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ નુસરતની પ્રેગ્નેંસીની ખબર સામે આવી હતી. તેણે તેની એક તસવીરમાં તેનો બેબી બંપ જોવા મળી રહ્યો હતો.

આ બાદ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેણે બેબી બંપને છૂપાવ્યો હતો અને તેણે પિંક કલરની સાલ ઓઢી હતી. તેણે તેના લગ્નને અમાન્ય ગણાવ્યા હતા અને તે બાદ તેની પ્રેગ્નેંસી પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.

નુસરત જહાંએ નિખિલ જૈન સાથે 19 જૂન 2019ના રોજ તુર્કીના બોડરમ સિટીમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ અનુસાર થયા હતા. છેલ્લા દિવસોમાં નુસરતે ખુલાસો કર્યો હતો કે, ભારતમાં તેના લગ્ન માન્ય નથી. આ સાથે તેણે કહ્યુ હતુ કે, જયારે લગ્ન માન્ય જ નથી તો પછી તલાક કેવો.

નુસરતે લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી દીધી હતી. તે બાદથી સોશિયલ મીડિયામાં તે ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી. તે બાદ હાલમાં જ નુસરતે એક જાહેરાતની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે ગર્ભ નિરોધક ગોળીની જાહેરાત કરતી જોવા મળી હતી, આ તસવીરમાં તેણે સિંદુર લગાવ્યુ હતુ અને તેને લઇને પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)