પિન્ક રંગની સ્પોર્ટ્સ બ્રા માં દેખાઈ બોલીવુડની સૌથી હોટ ડાન્સર, ફિગર જોઈને ભલભલાના ગળા સુકાવા લાગશે
બોલિવુડની ડાંસિંગ ક્વીન અને દિલબર ગર્સ નોરા ફતેહી જયારે પણ ઘરેથી નીકળે છે ત્યારે તે ચર્ચામાં છવાઇ જાય છે. તે તેના ફેશન સેંસ અને તેના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તે જયારે ઘરેથી નીકળી ત્યારે તેનો લુક એકદમ હટકે હતો અને આ લુક હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આજે નોરાને કોઇ બોડીકોન ડ્રેસ, ગાઉન કે જીન્સમાં નહિ પરંતુ સ્પોર્ટી લુકમાં સ્પોટ કરવામાં આવી હતી. પિંક અને બ્લેક સ્પોર્ટી લુકમાં નોરા ફતેહી મુંબઇના બાંદ્રામાં પહોંચી હતી. જયાં તેની ખૂબસુરત તસવીરો પેપરાજી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
નોરા બોલિવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીને શનિવારે મુંબઇના એક સ્ટુડિયો બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી. આ આઉટફિટમાં તે તેની બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી. નોરાએ લાઇટ મેકઅપ સાથે વાળને પોનીટેલમાં કેરી કર્યા હતા.
નોરા ફતેહી આ દિવસોમાં સાતમા આસમાન પર છે તે ફિલ્મોથી લઇને ફેશન શો સુધી છવાયેલી છે. ગજબની ડાંસર નોરા ફતેહીએ પહેલા ચાહકોને પોતાના શાનદાર ડાંસ મૂવ્સથી દીવાના બનાવ્યા અને ફિલ્મ ભૂજમાં તેના શાનદાર અભિનયથી તેણે ચાહકોને તો પાગલ જ બનાવી દીધા છે.
નોરા ફતેહીએ મશહૂર સેલિબ્રિટી ડિઝાઇરના બ્રાંડ માટે શૂટ કર્યુ અને આ શૂટમાં તેના લુકની ઘણી ચર્ચા થઇ રહી છે. નોરાનો આ લુક રાનીની જેમ નજર આવી રહ્યો હતો. શૂટ દરમિયાન તેણે બ્રાલેટ સાથે લહેંગો કેરી કર્યો હતો અને માથા પર તાજ હતો. આ દરમિયાન તે બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી.
હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા.

નોરા તેની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.
View this post on Instagram