નોરા ફતેહીએ બિકિનીમાં ફ્લોન્ટ કરી પરફેક્ટ બોડી, જુવાનિયા તો શું વૃદ્ધોને પણ ગલગલીયા થઇ જાય એવી હોટ છે નોરા….જુઓ વીડિયો

જુવાનિયા તો શું વૃદ્ધોને પણ ગલગલીયા થઇ જાય એવી હોટ છે નોરા….એક નંબર ફિગર છે, જુઓ વીડિયો

Nora Fatehi Dance Video : બોલિવુડની બોલ્ડ અને બ્યુટીફુલ એક્ટ્રેસ તેમજ ડાંસર નોરા ફતેહીને (Nora Fatehi) આજે કોઇ ઓળખની જરૂર નથી. નોરા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે. સોશિયલ મીડિયા પર નોરાની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. પોતાના શાનદાર ડાન્સ અને હોટનેસ માટે જાણીતી નોરા પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે.

નોરા આમ તો તેના આઇટમ સોંગ માટે જાણિતી છે, પણ તેણે એક અભિનેત્રી તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગનની ફિલ્મ થેંક ગોડમાં કામ કર્યુહતુ. જેમાં તેના અભિનયની દર્શકો દ્વારા પ્રશંશા કરવામાં આવી હતી. નોરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ તેનો એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખૂબ જ સેક્સી મૂવ્સ બતાવી રહી છે. ત્યાં ડાન્સ સિવાય ચાહકો અભિનેત્રીના લુક તરફ પણ વળ્યા છે. નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મિત્રો સાથે ડાન્સ અને મસ્તીથી ભરેલો આ વીડિયો શેર કરતા લખ્યું, ‘કૃપા કરીને મને પાછા લઈ જાવ.’ નવેમ્બર 2022માં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં નોરા સમુદ્રની વચ્ચે એક યાટ પર વેકેશન માણતી જોવા મળે છે.

એટલું જ નહીં, આ દરમિયાન તે યોટ પર તેના મિત્રો સાથે ડાન્સ કરતી પણ જોવા મળે છે. વિડિયોમાં તેના અદભૂત ડાન્સ મૂવ્સ જોઈને ફેન્સ ફરી એકવાર અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે. આ સિવાય વીડિયોમાં એક્ટ્રેસનો લુક પણ એકદમ કિલર લાગી રહ્યો છે. વીડિયોમાં નોરા ડીપનેક બ્લેક બ્રાલેટ સાથે બ્લુ ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે.

તેણે તેના વાળમાં બન બનાવ્યો છે અને કાનમાં રાઉન્ડ ઇયરિંગ્સ પહેર્યા છે. વીડિયોમાં અભિનેત્રી ક્યારેક મિત્રો સાથે મસ્તી કરતી તો ક્યારેક તેના ડાન્સ મૂવ્સ બતાવતી તો ક્યારેક દરિયામાં ડૂબકી મારતી જોવા મળી રહી છે. નોરાનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina