VIDEO: નોરા ફતેહીએ કર્યો એવો બોલ્ડ ડાન્સ, ગીતના તાલ ઉપર શરીરના એક એક અંગ…ઉફ્ફ્ફફ્ફ્ફ

ડાન્સમાં નોરા ફતેહીએ તન-બદન એવી રીતે હલાવ્યું કે તમે જોતા જ ડગમગી જશો- જુઓ VIDEO

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી તેના લાજવાબ ડાન્સના લીધે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, નોરાના ડાન્સના ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચાહકો છે, સોશિયલ મીડિયા ઉપર પણ તેના લાખો ફોલોઅર્સ છે અને તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જતા હોય છે.

હાલમાં જ નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેના બોલ્ડ ડાન્સના મૂવ્સ જોઈને ચાહકો પણ ઘાયલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ આ વીડિયો વાયરલ થઇ ગયો અને લાખો લાઈક પણ તેના ઉપર આવી ચુકી છે.

નોરાએ વીડિયો શેર કરવાની સાથે તેના કેપશનમાં લખ્યું છે, “મને તમારા પ્રેમથી સંક્રમિત કરી દો. મને તમારા ઝેરથી ભરી દો.”  નોરાએ આ વીડિયોની અંદર બોડીસૂટ કેરી કર્યો છે. તેને સફેદ અને બ્લેક કલરનું આઉટફિટ પહેર્યું છે.

નોરા અંગ્રેજી ગીતના બિટ્સ ઉપર પોતાના અંગો હલાવતી જોવા મળી રહી છે. તેનો આ ડાન્સ ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. અને ચાહકો પણ તેના આ ડાન્સ વીડિયો ઉપર દિલ ખોલીને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોરા ફતેહીએ આ વીડિયો પહેલા આજ આઉટફિટમાં પોતાની તસવીરો પણ પોસ્ટ કરી છે. તેને આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “ડેન્જર ઝોનમાં એક રાઈડ લો.” તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)


તમને જણાવી દઈએ કે નોરા ફતેહી ટૂંક સમયમાં જ અજય દેવગનની ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં નજર આવનારી છે. આ ફિલ્મમાં નોરાની સાથે સોનાક્ષી સિંહા અને સંજય દત્ત પણ લીડ રોલમાં છે. ફિલ્મની ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવ્યું છે. નોરા ફતેહીનો અંદાજ પણ આ ટ્રેલરમાં ચાહકોને ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel