બ્લેક ગાઉનમાં પ્રિયંકા ચોપરાએ પતિના ઉડાવ્યા હોંશ, દેશી ગર્લ પ્રિયંકાના ડ્રેસમાં ન દેખાવાનું દેખાઈ ગયું, જુઓ હોટ તસવીરો
બોલિવૂડ બાદ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી હુસ્નનો જલવો વિખેરી રહી છે. નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા અમેરિકાના લોસ એન્જેલસમાં રહે છે. આ કપલને એક દીકરી માલતી મેરી ચોપરા જોનસ પણ છે. ઘણીવાર આ કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે,
નિક જોનસ અને પ્રિયંકા ચોપરા એક પરફેક્ટ અને રોમેન્ટિક કપલ ગોલને પૂરા કરવામાં ક્યારેય પાછા નથી પડતા. આટલું જ નહીં તેઓ એકબીજાના કામમાં પણ સાથ આપે છે. હાલમાં જ આ લવબર્ડ્સની કેટલીક તસવીરો સામે આવી છે, જે વાયરલ થઇ રહી છે. તાજેતરમાં નિક જોનાસ તેની પત્ની-અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પરિવાર સાથે પોતાના ખાસ મિત્રના લગ્નમાં સામેલ થયો હતો.
આ દરમિયાનની તેણે ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં નિક અને પ્રિયંકા બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળે છે. લુકની વાત કરીએ તો, દેશી ગર્લ એ બ્લેક કટઆઉટ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિકે પિંક સૂટ પહેર્યો હતો. થોડી જ વારમાં બંને લવ બર્ડની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા વાયરલ થઈ ગઈ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા ‘ધ બ્લફ’ મેંસમુદ્રી ડાકૂનો રોલ અદા કરતી નજર આવી. આ ફિલ્મ 19મી સદીના કેરિબિયનમાં બની છે અને એક પૂર્વ મહિલા સમુદ્રી ડાકૂની કહાની પર આધારિત છે.