નિયા શર્માએ ઉપરનું ફાટેલું જેવું ટોપ પહેરીને દેખાડી ક્લીવેજ, તસવીરો જોતા જ હેબતાઈ જશો

પોપ્યુલર ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્મા અવાર નવાર તેના બોલ્ડ લુક અને ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના ટેલેન્ટના આધારે મનોરંજનની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. નિયા શર્માએ ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ શોથી પ્રસિદ્ધિ મેળવી હતી અને ત્યારથી સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે

તેની બોલ્ડ ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર તે તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ્સ માટે ટ્રોલ પણ થાય છે. નિયાનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વ્હાઇટ કટ-આઉટ બોડીસુટમાં જોવા મળી રહી છે. આ બોલ્ડ આઉટફિટમાં તેના ક્લીવેજ પણ દેખાઇ રહ્યા હતા. તેણે આ બોડીસુટને બ્લેક મિડ-થાઇ સ્કર્ટ સાથે મેચ કર્યો હતો.

તેણે તેના લુકને કંપલીટ કરવા વાળને વચ્ચેથી પાર્ટીશન કરી ખુલ્લા છોડી દીધા હતા. આ દરમિયાન ચાહકો નિયાના વખાણ કરવાનું રોકી શક્યા નહીં પણ ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. તેની તુલના ઉર્ફી અને મલાઈકા અરોરા સાથે કરી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, નિયા શર્માએ વર્ષ 2010માં ટેલિવિઝન શો કાલી-એક અગ્નિપરીક્ષાથી ડેબ્યુ કર્યુ હતુ.

આ પછી અભિનેત્રીએ જમાઈ રાજા, નાગિન, એક હજારો મેં મેરી બેહના હૈ વગેરે જેવા ઘણા ડેઈલી સોપ્સમાં કામ કર્યું. અભિનેત્રીએ ઝલક દિખલા જા અને ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો અને ઘર-ઘરમાં જાણીતી બની.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina