હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા પર ચઢ્યો બિકિનીનો ખુમાર, સ્વિમિંગ પુલમાં લગાવી આગ- હોટનેસે ઉડાવ્યા ચાહકોના હોંશ

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર ચર્ચામાં છે. હસીના હાલ ગોવામાં રજાઓ માણી રહી છે, જોકે તેની કિલર સ્ટાઈલ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ ફેશન શોમાં પહોંચી ગઈ છે. તેણે ક્યારેક સ્વિમિંગમાં પૂલમાં પોઝ આપ્યા તો ક્યારેક બહાર બિકીની પહેરીને કિલર પોઝ આપીને તબાહી મચાવી.

નતાશાએ તેના ગોવાના વેકેશનના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તેની સિઝલિંગ સ્ટાઈલ જોવા મળી રહી છે. 32 વર્ષિય સર્બિયન મોડલ અને અભિનેત્રીનો આ લુક હવે દરેક જગ્યાએ છવાયેલો છે. જેમાં તેનો કિલર લુક જોઈને બધા ચોંકી ગયા છે. નતાશા સ્ટેનકોવિકે ગ્રીન, બ્લેક અને વ્હાઇટ અલગ-અલગ બિકીનીમાં સ્વિમિંગ પૂલ પાસે ફોટોશૂટ કરાવ્યું છે, જે તેના હોટ લુકને વધુ આકર્ષક બનાવી રહ્યું છે.

નતાશાની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેની હોટનેસ એ તો ચાહકોને દિવાના બનાવી દીધા છે, અને ચાહકો કમેન્ટ સેકશનમાં તેના વખાણ કરી રહ્યા છે. પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર આ તસવીરો શેર કરી નતાશાએ ફરી એક વાર સાબિત કરી દીધુ કે તે આ બિકીની શૂટમાં ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે.

જણાવી દઇએ કે, નતાશા ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. નતાશા દરરોજ પોતાની પોસ્ટને કારણે સમાચારમાં રહે છે. એક વીડિયોમાં તો નતાશા બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં સ્વિમિંગ પૂલમાં આગ લગાવતી જોવા મળે છે. આ વીડિયોમાં તેનો હોટ લુક ચાહકોના હોંશ ઉડાવી રહ્યો છે.

વીડિયોમાં નતાશા સ્ટેનકોવિકની બોલ્ડ સ્ટાઈલ જોઈને યૂઝર્સના ધબકારા વધી ગયા છે. તસવીરોમાં તેનું ટોન્ડ ફિગર જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. નતાશાએ ગોવાના એક વૈભવી રિસોર્ટમાંથી તેના વેકેશનની આ તસવીરો પોસ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી લગ્નના ચાર વર્ષ બાદ છૂટાછેડા લેવાનું એનાઉન્સમેન્ટ કર્યુ હતું. જો કે, તેઓએ એમ પણ કહ્યું કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યને સાથે ઉછેરશે. જણાવી દઈએ કે સર્બિયન મોડલ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક સાથે નતાશાનું નામ જોડવામાં આવી રહ્યુ છે,

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

બંનેના ડેટિંગની અફવાઓ ઘણી વખત સામે આવી ચૂકી છે, પરંતુ ઘણા સમયથી ચર્ચા છે કે એલેક્ઝાન્ડર બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીને ડેટ કરી રહ્યો છે. તો બીજી તરફ હાર્દિકનું નામ બ્રિટિશ-ઈન્ડિયન સિંગર જૈસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને ગયા મહિને એક જ પ્લેસ પર વેકેશન મનાવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

Previous Article

120 કરોડની માલકીન છે તો પણ બે ફેમસ ક્રિકેટર્સે દિલ તોડ્યું, હવે એક ફ્લોપ હીરો સાથે ઇલુ ઇલુ કરી રહી છે સ્ત્રી 2 ની હિરોઈન તમન્ના ભાટિયા, જુઓ

Next Article

મેટ્રોની અંદર છોકરીએ લગાવ્યા એવા જોરદાર ઠુમકા કે તમન્ના ભાટિયા પણ શરમાઇ જાય

error: Protected Content!