પતિમાં રોમાન્સની કમી તો દિયરને દિલ આપી બેસી આ 32 વર્ષિય મહિલા, કરી બેઠી એવું કામ કે લાજ શરમ નેવે મૂકી

મારો ઘરવાળો રૉમાન્ટિક નથી, મુંબઇમાં 32 વર્ષની મહિલાએ દિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધ પછી જબરું થયું….

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે, જે સાંભળી કે વાંચી આપણે પણ હેરાન રહી જતા હોઇએ છીએ. ત્યારે આજકાલ લગ્નેતર સંબંધોના પણ ઘણા મામલા સામે આવે છે અને આવા મામલામાં કેટલીકવાર સંબંધો પણ લજવાતા હોય છે. મુંબઇમાં 32 વર્ષની એક મહિલા પોતાના પતિથી ખુશ નહોતી અને તેને કારણે તે તેના દિયર સાથે પ્રેમ કરી બેઠી અને આટલું જ નહિ તે દિયર સાથે શરીર સંબંધ પણ બનાવવા લાગી.

મામલો એવો છે કે મહિલાના લગ્ન તેની મરજી વગર કરવામાં આવ્યા હતા. મહિલાએ કહ્યુ કે, લગ્ન બાદ પતિ મને બિલકુલ પ્રેમ નહોતો કરતો. મારો પતિ બિલકુલ રોમેન્ટિક નથી. આ માટે હું મારા દિયર સાથે સંબંધ બનાવી ખુશ છું. તેણે આગળ કહ્યુ કે, મારા માતા-પિતાએ જે છોકરાને પસંદ કરી મારા લગ્ન કરાવ્યા હું તેનાથી બિલકુલ ખુશ નથી. અમે બંને બસ ખાલી કહેવા માટે પતિ-પત્ની છીએ, સ્નેહ જેવું કંઇ નથી.

પ્રતિકાત્મક તસવીર

ભાવનાત્મક સંબંધની કમીને કારણે અમારા બંને વચ્ચે રોમાન્સ બિલકુલ નથી થયો અને આ લગ્નથી હું ખુશ પણ નથી. મારા અને મારા દિયર વચ્ચે સારી બને છે, અમે બંને એકબીજા સાથે સારી કેમેસ્ટ્રી શેર કરીએ છીએ. આવું એટલા માટે કારણ કે વસ્તુને લઇને અમારા બંનેની પસંદ-નાપસંદ બિલકુલ એક જેવી છે.

પણ સમસ્યા એ છે કે મને તેના પ્રત્યે એક અજીબ આકર્ષણ થઇ ગયુ, સાથે સમય વીતાવતા અમે બંને એકબીજાની નજીક આવી ગયા અને એકવાર કિસ કરી લીધી. જો કે, હું દિયરના નજીક જવામાં કંઇ ખોટુ નથી માનતી. આવું એટલે કારણ કે જે પણ કંઇ થયુ તે મારા પતિની ભૂલ છે.

Shah Jina