દિગ્ગજ અભિનેત્રીએ ઝાડની આડમાં છુપાઈને બતાવી કામણગારી કાયા, 7 PHOTOS માં બૂમ પડાવી દીધી

ટીવીમાં પાર્વતી માતાનો રોલ કરેલી અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને ફેન્સને ગાંડા કરી દીધા જુઓ ફોટોશૂટ

ટીવીથી બોલિવૂડમાં પોતાની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી મૌની રોયને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના કર્યા છે. મૌની રોય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. ચાહકોને તેની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ પસંદ આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by @actress__paradise_

મૌનીની દરેક તસવીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે. મૌની અવારનવાર પોતાના ચાહકો માટે તસવીરો શેર કરતી હોય છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ચર્ચામાં છે. મૌની પોતાના લેટેસ્ટ તસવીર અને વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by FAN BOY ( 120k+ ) (@actress.fanboy)

મૌની રોયની ગ્લેમરસ અંદાજ અને સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. થોડા સમય પહેલા તેમનું ગીત ‘બૈઠ બૈઠ’ રિલીઝ થયું હતું જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયું હતું. હવે તેનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ ફોટોશૂટમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mon (@moniroy318)

અભિનેત્રી મૌની રોયની બીચ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયી રહેલી છે. અભિનેત્રી માલદીવમાં રજાઓ ઇન્જોય કરવા ગઈ છે. ત્યાંથી તે સતત ચાહકોને અપડેટ આપી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે મૌની રોયને પિંક કલરના આઉટફિટ પહેર્યું છે

અને તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરમાં તેનો લુક એકદમ અદભૂત દેખાઈ રહ્યો છે. ચાહકો પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. શેર કરેલી તસવીરમાં મૌની અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે એક વૃક્ષની પાછળ ઉભી છે. જે જોયા બાદ ચાહકો પાગલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Moniroy (@moni.roy912)

અભિનેત્રી મૌની રોયને લાલ પ્રિન્ટેડ આઉટફિટ પહેરેલું છે. સાથે તેનો મેક-અપ અને સ્ટાઇલ તેના આ તસવીરને વધુ સુંદર બનાવી રહ્યું છે. અભિનેત્રી મૌની રોય એક વૃક્ષની બાજુમાં ઉભી રહીને પોઝ આપી રહી છે. કેટલાકમાં તે પાંદડા પાછળ છુપાયેલી છે અને કેટલાકમાં તે દાંડીની બાજુમાં ઉભી રહીને પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by .1___ (@no.1_show_naagin)

અભિનેત્રી મૌની રોયની વાળ પવન સાથે ઉડી રહ્યા હતા. તે પોતાની કાતિલ આંખોથી લોકોને ઘાયલ કરી રહી છે. અભિનેત્રી મૌની રોયના ચાહકો તેની ફિટનેસ ફિગરની પ્રશંસા કરી રહ્યા હતા. જો કે મોનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી નથી છતાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

Patel Meet