પિંક બ્રા સાથે બ્લેક શોર્ટ્સમાં મૌની રોય એ આપ્યા કિલર પોઝ, જોવા મળ્યો હોટ અવતાર; જલ્દી જુઓ PHOTOS

પિંક બ્રા સાથે બ્લેક શોર્ટ્સમાં મૌની રોય એ આપ્યા બોલ્ડ પોઝ, ન દેખાડવાનું ચોખ્ખું દેખાઈ ગયું, ખરેખર શરમ આવશે તમને

ટીવીની ‘નાગિન’ના નામથી ફેમસ મૌની રોય પોતાની સ્ટાઇલિશ સ્ટાઇલને કારણે ચર્ચામાં આવે છે. મૌની રોય ઘણીવાર બીચ પર એન્જોય કરતી જોવા મળે છે. બિકીની પહેરી અભિનેત્રી ઘણા કિલર પોઝ પણ આપે છે. હાલમાં એક્ટ્રેસની કેટલીક થ્રોબેક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં એક્ટ્રેસ પિંક બ્રાલેટ અને બ્લેક શોર્ટ્સમાં તેની એક મિત્ર સાથે જોવા મળી રહી છે. ત્રણ તસવીરોમાં એભિનેત્રીની કિલર અને હોટ સ્ટાઇલ જોવા મળી રહી છે.

સિનેમાની દુનિયામાં ઘણા એવા સેલેબ્સ છે જેઓ ટીવીમાંથી ઉભરી આવ્યા છે અને મૌની રોય પણ આમાંથી એક છે. મૌનીએ પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. બાદમાં તે એક મોટી ટીવી સ્ટાર બની ગઈ. તેના ટીવી શો ખૂબ હિટ થયા હતા. મૌની રોયે 2006માં એકતા કપૂરના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પછી તે પૌરાણિક ટીવી શ્રેણી ‘દેવોં કે દેવ…મહાદેવ’માં પોતાના રોલથી પ્રખ્યાત થઈ હતી. ટેલિવિઝનમાં સફળ થયા બાદ તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી અને આ પછી ‘રોમિયો અકબર વાલ્ટર’, ‘મેડ ઇન ચાઇના’, ‘લંડન કોન્ફિડેન્શિયલ’ અને ‘વેલે’ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું. જો કે, આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. મૌનીની છેલ્લી હિટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન- શિવા’ હતી જેમાં તેણે વિલન ‘જુનૂન’ની ભૂમિકા ભજવી હતી.

તેના અભિનયને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, આ 6 વર્ષોમાં મૌની રોયનું નસીબ બોલિવૂડમાં ચમક્યું નહિ અને તે ટોપ સ્ટાર બનવામાં અસફળ રહી. તે એક્ટિંગ સિવાય ‘KGF ચેપ્ટર 1′ અને ગલી ગલી’ તેમજ અન્ય ફિલ્મોમાં તેના આઇટમ નંબર્સ માટે જાણીતી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો મૌનીએ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.

Shah Jina