આ દેશી બોલ્ડ અભિનેત્રી મોનાલિસાએ બ્લૂ બિકીનીમાં વરસાવ્યો કહેર, તસવીરો જોઇ મંત્રમુગ્ધ થયા ચાહકો

દેશી અભિનેત્રી બ્લૂ બિકીનીમાં ગજબની દેખાય છે, જોતા જ ફેન્સ બેભાન થઇ જશે

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. દરેક વ્યક્તિ તેના ગ્લેમરસ ચહેરાથી વાકેફ છે. તે સોશિયલ મીડિયા પર ક્યારેક બિકીમાં તો ક્યારેક સાડીમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેના કારણે તેના ફેન્સ દુનિયાભરમાં ફેલાયેલા છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ હાલમાં જ બિકીમાં પોતાનો ફોટો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

આ તસવીરમાં તે બ્લુ રંગની બિકીમાં જોવા મળી રહી છે. ચાહકો આ ફોટા પરથી નજર હટાવી શકતા નથી. જો કે, આ અભિનેત્રીનો નવો ફોટો નથી, પરંતુ એક થ્રોબેક તસવીર છે. આમાં તે બ્લુ કલરની બિકી અને બિકી બોટમ પહેરેલી જોવા મળી રહી છે. સ્વિમિંગ પૂલમાં મોનાલિસાની આ તસવીર માલદીવની છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

ચાહકો માટે આ તસવીર પરથી નજર હટાવવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે. મોનાલિસાએ થોડા સમય પહેલા પોતાનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીર શેર કર્યાના થોડા કલાકોમાં જ 23 હજારથી વધુ લાઇક્સ તસવીર પર મળી આવી હતી. તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ચાહકો તેના ફોટોને કેટલો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયન ફોલોઅર્સ છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાએ પોતાની એક્ટિંગના દમ પર એક અલગ જ ઓળખ બનાવી છે. મોનાલિસાની ગણતરી ટોચની અભિનેત્રીઓમાં થાય છે. મોનાલિસાના ફોટો પર એક યુઝરે કોમેન્ટ કરી કે, “હું આ તસવીર પરથી મારી નજર નથી હટાવી શકતો.” જ્યારે અન્ય એક યુઝરે વખાણ કરતા લખ્યું કે, “સ્ટનિંગ ફોટો”. આ પહેલા પણ મોનાલિસા તેની બોલ્ડનેસથી ચાહકોને ઘાયલ કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

બહુ ઓછા લોકો જાણે છે કે મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે નામ બદલી નાખ્યું. ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ સલમાન ખાનના શો બિગ બોસમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ વિક્રમ સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાને બિગ બોસથી વધુ લોકપ્રિયતા મળી. હવે અભિનેત્રી નાના પડદા પર વધુ સક્રિય છે. તેણે સ્ટાર પ્લસના શો નજરથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં મોનાલિસાને ચૂડેલની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Shah Jina