દીકરાએ માતાને કરી દીધી કિસ, આવો શરમજનક રોમાન્ટિક અંદાજ જોઇ ભડક્યા લોકો- જુઓ તમે પણ વીડિયો

કોણ છે આ મા-દીકરાની જોડી જેની કિસથી મચી ગઇ છે બબાલ, ફિગરમાં ટનાટન છે મોમ- જુઓ ફોટા

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજ કાલ લોકો કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણા લોકો અવનવા સ્ટન્ટ કરીને ચર્ચામાં આવતા હોય છે તો ઘણા લોકો અશ્લીલ ડાન્સ કરીને તો ઘણા રોમેન્ટિક વીડિયો અપલોડ કરી પણ ચર્ચામાં આવતા હોય છે,

ત્યારે છેલ્લા થોડા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક માં-દીકરાની જોડી ઘણી ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રચના નામના એકાઉન્ટથી ઘણી રિલ્સ અપલોડ કરવામાં આવી છે જેમાં મા-દીકરાની જોડી રોમેન્ટિક ગીત પર એક્ટ કરતી જોવા મળે છે.

આ મા દીકરાના રોમાન્ટિક ડાન્સને લઈને યુઝર્સ અલગ અલગ રીતની પ્રતિક્રિયાઓ આપે છે. આ મા-દીકરાની જોડીના કપલ તરીકે વીડિયો બનાવવા સામે કેટલાક લોકો વાંધો ઉઠાવી રહ્યા છે, તો કેટલાકે મહિલા આયોગ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. ત્યાં ઘણા યુઝર્સે આ માતા-પુત્રની જોડીને સુંદર ગણાવી અને ટ્રોલર્સને સારી નજરથી જોવાની સલાહ આપી છે.

હાલમાં જ એક વધુ વીડિયો આ મા-દીકરાનો સામે આવ્યો છે, જેમાં દીકરો માતાને કિસ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દીકરો બ્લેક લુકમાં તો તેની માતા યલો ડીપનેક ટોપ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રચના તેના વીડિયોને લઈને ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કોમેન્ટ્સનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં હવે તે ટ્રોલર્સને ઘણીવાર જવાબ પણ આપે છે. રચનાએ એકવાર ટ્રોલર્સને જવાબ આપતા કહ્યુ હતુ કે, હું આજથી બધાને બ્લોક કરીશ. હજી કરો અભદ્ર કમેન્ટ્સ.”

રચનાના તેના દીકરા સાથેના વીડિયો પર લોકો ખુબ જ બંનેનો વિરોધ કરે છે. ઘણા લોકો વીડિયોને લઈને કોમેન્ટ પણ કરતા રહે છે અને સસ્તી પબ્લિસિટી માટે આવા નાટકો કરતા હોવાનું પણ કહે છે.

Shah Jina