હોટલમાં છાપેમારી, રૂમમાંથી પકડાયા 26 યુવક-યુવતિઓ, પાડોશી મહિલાને લઇને પહોંચ્યો હતો 56 વર્ષનો વ્યક્તિ

56 વર્ષનો બુઢો પાડોશી મહિલા લઈને રંગરેલિયા મનાવવા ગયો હતો..અંદર 26 છોકરા-છોકરીઓ કપડાં ઉતારીને..જુઓ રંગેહાથ ઝડપાયા

દેશભરમાંથી ઘણીવાર ગંદુ કામ થતી હોય તેવી હોટલમાં પોલિસ દ્વારા છાપેમારી કરવામાં આવે છે અને તે બાદ આવા રેકેટમાં સામેલ લોકોની ધરપકડ પણ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર પોલિસે આવા કામનો પર્દાફાશ કર્યો છે. તેમણે એક હોટલમાં છાપેમારી કરી હતી અને તે દરમિયાન તેમને હોટલથી 26 યુવક-યુવતિઓને પકડ્યા હતા. ત્યાં જ રજિસ્ટરમાં એન્ટ્રી માત્ર બે લોકોની જ પોલિસને મળી હતી. પોલિસે આ મામલે બધાને હિરાસતમાં લઇ લીધા છે અને હાલ બધાથી પૂછપરછ કરી રહી છે. એવી સંભાવના જણાવવામાં આવી રહી છે કે હોટલમાં રેકેટ ચાલી રહ્યુ હતુ.

જણાવી દઇએ કે, આ ઘટના મેરઠમાં પલ્લવપુરમના એક હોટલની છે. બુધવારના રોજ એંટી હ્યુમન ટ્રૈફિકિંગ યુનિટની ટીમે સ્થાનીય પોલિસ સાથે મળી છાપેમારી કરી હતી. છાપેમારી દરમિયાન ટીમે હોટલથી 13 કપલ એટલે કે 26 યુવક-યુવતિઓને પકડ્યા હતા. પોલિસે મોડી રાત્રે આ હોટલમાં છાપેમારી કરી હતી અને રેકેટનો ખુલાસો કર્યો હતો. પલ્લવપુરમ ક્ષેત્રમાં કૃષ્ણા હોટલમાં છાપેમારી કરવામાં આવી હતી. જયાં પોલિસને રજિસ્ટરમાં બે યુવકોની એન્ટ્રી મળી. બધાને હિરાસતમાં લઇને પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યા.

જયાં ટીમ બધાની પૂછપરછ કરી રહી છે. જણાવી દઇએ કે, સીઓ દૌરાલા આશીષ શર્મા, એએચટીયુ પ્રભારી આદેશ કૌર, એસઓ પલ્લવપુરમ સ્થિત કૃષ્ણા હોટલ પર છાપો માર્યો. કંકરખેડા થાના ક્ષેત્રની એક કોલોની નિવાસી યુવક નોએડામાં એક કંપનીમાં સોફ્ટવેર એન્જીનિયર છે. યુવકના લગ્ન ડિસેમ્બર મહીનામાં થવાના છે. બુધવારે તે તેની મંગેતર સાથે નવરાત્રીની શોપિંગની વાત કહીને લઇને પહોંચ્યો હતો. જયાં યુવક પોતાની મંગેતર સાથે હોટલમાં મળ્યો.

યુવતિ અને યુવકના પરિજન પણ રાત્રે પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. યુવતિ પોલિસને વિનંતી કરી રહી હતી કે હું બદનામ થઇ જઇશ, મને છોડી દો. નહી તો મારુ કરિયર બરબાદ થઇ જશે. અમર ઉજાલાના રીપોર્ટ અનુસાર, હોટલમાં એક હજારથી 1500 રૂપિયા લઇને રૂમ આપવામાં આવી રહ્યા હતા. ત્યાં જ પકડવામાં આવેલ જોડામાં એક 56 વર્ષના વ્યક્તિ પણ સામેલ છે, જે પાડોશની એક મહિલાને લઇને હોટલમાં પહોંચ્યા હતા. પોલિસ બધા સાથે પૂછપરછ કરી રહી છે.

Shah Jina