અમેરિકામાં રહેતી પત્નીએ પતિ ભાંડો ફોડ્યો, કહ્યું સુખી પછી તેના પ્રાઇવેટ પાર્ટને મોબાઈલની ફ્લેશ લાઇટથી ચેક કરતો હતો, કારણ કે….

સુખી માણીને મારા નીચેના ભાગમાં ફ્લેશ લાઇટ…આ કડવો અનુભવ વાંચ્યા પછી વિદેશમાં દીકરી દેવાની હિમ્મત નહીં કરો

મહિલાઓ સાથે છેડછાડ અને અત્યાચારના કિસ્સાઓ દેશભરમાંથી સામે આવી રહ્યા છે. તો ઘણી મહિલાઓ સાથે તેના જ ઘરમાં પતિ અને સાસરી પક્ષ દ્વારા અત્યાચારો કરવામાં આવતા હોય છે. ઘણી મહિલાઓને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવે છે, પરંતુ હાલ એક કિસ્સો સામે આવ્યો છે તે જાણીને કોઈપણ હેરાન રહી જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલમાં જ લગ્ન થયેલી પત્નીએ તેના જ પતિ ઉપર બંધક બનાવવનો, શોષણ કરવાનો અને દહેજ મંગાવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ વર્ષે જ માર્ચ મહિનામાં લગ્ન કર્યા હતા. અને પતિ સાથે અમેરિકા ગઈ હતી. આ મહિલા બિહારની રાજધાની પટનાની રહેવાસી છે. મહિલાએ અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારત સરકારના સિનિયર ઓફિસરને આપેલા ફરિયાદ પત્રમાં આ જાણકારી આપી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, “મારા પતિએ મને કોઈપણ પ્રકારની આર્થિક સહાયતા વિના જ છોડી દીધી છે. મારી પાસે પાછા જવા માટે કોઈ જગ્યા નથી. ભારતમાં મારા માતા પિતાએ મારા સસરાની મદદ માંગી છે. પરંતુ તે મારા અને મારા પતિના સાથે રહેવા માટે દહેજની માંગણી કરી રહ્યા છે.”

મહિલાએ અમેરિકી વિદેશ વિભાગને જાણકારી આપી છે કે તેનો પતિ એફ-1 સુદાનત વિઝા અંતર્ગત અમેરિકામાં રહે છે અને એક એક ફ્રેડી મેક કંપનીમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર કામ કરે છે. આ મહિલાએ એમ પણ જણાવ્યું કે, તે વોશિંગ્ટન ડીસીના વર્જિનિયાના મેક્લેનમાં રહેતા હતા.15 જૂને તેના પતિએ તેની સાથે બહુ મારપીટ કરી હતી, ગાળો આપી હતી અને શોષણ કર્યું હતું. જે બાદ તેણે પોલીસને ફોન કર્યો હતો.

મહોળે પોતાની ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું છે કે, “મારા પતિને શંકા હતી કે હું પ્રેગ્નેન્સી રોકવા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરું છું. જેના કારણે વોશરૂમમાંથી અવાજ ના આવવા ઉપર તે બૂમો પડતો હતો. ત્યારબાદ તે મને દરવાજો ખુલ્લો રાખવા ઉપર પણ મજબુર કરતો હતો.”

તેને એમ પણ જણાવ્યું કે,  “મારો પતિ મારા પ્રાઇવેટ પાર્ટને પણ ચેક કરતો હતો અને જોતો હતો કે મેં કોઈ વસ્તુનો ઉપયોગ તો નથી કર્યો ને. તે ઘણીવાર ફેલશ લાઈટથી મારા પ્રાઇવેટ પાર્ટને જોતો હતો અને ઘણીવાર તે પોતાની આંગળી અથવા ગ્લ્બ્સ પહેરી અને ચેક કરતો હતો. બાંધ્યા બાદ તે મારા ઉપર બૂમો પડતો હતો કે હું પ્રેગ્નેન્સી રોકી રહી છું.”

Niraj Patel