પતિ સામે આવી પત્ની, એક ક્ષણમાં ટુવાલ ખોલી નાખ્યો, દેખાઈ ગયુ કઈક એવું કે પતિ રહી ગયો સ્તબ્ધ!
પતિ-પત્નીને લઈને સોશિયલ મીડીયા પર અનેક મજેદાર વીડીયો આપણે જોતાં હોઈએ છીએ. પતિ-પત્નીના જગડા હોય કે પછી હોય રોમેન્સ જોવાની મજા આવતી હોય છે અનેક એવા કોમેડી વીડીયો પણ હોય છે કે હસીને લોથપોથ થઈ જવાય. પણ અમે આજે આપને પતિ-પત્નીનો એક એવો વીડિયો જોવા મળી રહ્યો છે, જેને જોયા બાદ તમે પણ ચોંકી જશો.
આ વીડિયોમાં એક વ્યક્તિ આરામથી સોફા પર બેસીને કામ કરી રહ્યો છે. ત્યારે તેની સામે ટુવાલમાંમાં પત્ની આવી જાય છે. પહેલી વારમાં તમને પણ લાગશે કે કદાચ કોઈ રોમેન્ટિક વીડિયો હશે, કેમ કે પત્નીને જોતા જ પતિના ચહેરાની રંગત બદલાઈ જાય છે પણ એવું નથી. પણ બીજી જ ક્ષણે તમને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પત્ની આ શખ્સને કંઈક એવું બતાવે છે, જેના કારણે તે તરત લેપટોપ રાખીને ઊભો થઈ જાય છે. ત્યારબાદ ત્યાંથી જતો રહે છે. જોકે આ વીડિયોને મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને તનુ અમિત (@tanu_amiit) શેર કર્યો છે. એવું લાગે છે કે, મહિલાનું નામ તનુ છે તો તેના પતિનું નામ અમિત છે. હાલ આ વીડીયો જે કહું જ વાઇરલ થઈ રહ્યો છે.લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. અને કૉમેન્ટ પણ કરી રહ્યા છે,